Navso Navi Haveli Vara Lyrics in Gujarati

Navso Navi Haveli Vara - Hansha bharwad
Singer : Hansha Bharwad
Music : Lavkesh Navlakha
Lyrics : Ramesh Vachiya - Bharwad
Label : JANKI DIGITAL AUDIO
 
Navso Navi Haveli Vara Lyrics in Gujarati
 
એ..નવસો નવી હવેલી વાળા
હો નવસો નવી હવેલી વાળા
હોસે હોસે પૈણો વીરા તમે મારા
હો એક શૂટ પહેરો હો વીરા મારા

હો પાછળ ગાડીઓ ની સે લાઈન
વીરા મારા લાગેશે હાઈફાઈ જાન વેલી જાવાની
હો પાછળ ઓડી ઓ ની સે લાઈન
વીરા મારા લાગેશે જોને ફાઈન જાનુ જાવાની
હે નવસો નવી હવેલી વાળા
હોસે હોસે પૈણો વીરા મારા

નવસો પરગણે પુછાતા
હો નવસો ગામે ગામ વખણાતા
ખોળા ના ખોરડાં ની જબરી ચર્ચા
ઊંચા શોખ ને ઊંચા એના ખર્ચા
ભઈ ને ઘોડી નો સે શોખ
લાડડી લાગે તમારી ટોપ જાન વેલી જોડવાની
વિધિ તને રોજી ઘોડી નો શોખ
લાડડી લાગેશે જોને ટોપ જાન વેલી જાવાની
હે નવસો નવી હવેલી વાળા
હો નવસો નવી હવેલી વાળા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »