Samay Aavse Tara Aa Garib No Lyrics in Gujarati

Samay Aavse Tara Aa Garib No - Bechar Thakor
Singer : Bechar Thakor
Lyrics : Bharat Ravat , Devraj Aadroj
Music : Harshad Thakor - Dipak Thakor
Label : Jay Madi Music

Samay Aavse Tara Aa Garib No Lyrics in Gujarati
જયારે હતી રે જરૂર તારી મારે

જયારે હતી રે જરૂર તારી મારે
સાથ છોડી ને ગયા બીજાની હારે
જયારે હતી રે જરૂર તારી મારે
સાથ છોડી ને ગયા બીજાની હારે
તે છોડી દીધો હાથ મારો, હાથ મારો
તે છોડી દીધો સાથ મારો

હો મને ભરોસો હવે મારી જાત નો
જોજે બનીશ બાપ તારા બાપ નો
મને ભરોસો હવે મારી જાત નો
જોજે બનીશ બાપ તારા બાપ નો

જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો
જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો

હો ઉછીપાછીના કરી તારા શોખ પુરા કરતો
તને રાજી રાખવા શું શું ના હું તો કરતો
હો તારા સુખ માટે ઘણા દુઃખ હું તો વેઠતો
રાત દિ તારા માટે મજૂરી હું કરતો

રહ્યો ના ભરોસો મને તારી વાત નો
દગો કરી જ્યાં દીકુ કાળી રાત નો
રહ્યો ના ભરોસો મને તારી વાત નો
દગો કરી જ્યાં દીકુ કાળી રાત નો

જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો
જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો

હો જેમ મને લૂંટ્યો એમ કોઈ તને લૂંટશે
હાચુ હમજાશે જયારે દિલ તારું તૂટશે
ઓ ત્યારે ઓ બેવફા મારી યાદ તને આવશે
રોશો પછતાશો એ ના સમય પાછો આવશે

રહ્યો અફસોસ વિશ્વાસધાત નો
વાંધો મને દીકુ બસ એજ વાત નો
રહ્યો અફસોસ વિશ્વાસધાત નો
વાંધો મને દીકુ બસ એજ વાત નો

જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો
જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો
જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »