Prem Karyo Se Thodo Koi Guno Karyo Se Lyrics in Gujarati

Prem Karyo Se Thodo Koi Guno Karyo Se - Jignesh Barot
Singer :- Jignesh Barot
Music :- Ravi-Rahul
Lyrics :- Darshan Bazigar
Label :- Rn Music  
 
Prem Karyo Se Thodo Koi Guno Karyo Se Lyrics in Gujarati
 
એ તને ફોન કર્યો એમાં તમે ગુસ્સો કર્યો છે
તને ફોન કર્યો એમાં તમે ગુસ્સો કર્યો છે
મારો પ્યાર તમે દિલ થી ઓસો કર્યો છે
તને પ્રેમ કર્યો સે થડો કોઈ ગુનો કર્યો છે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો છે

હો તમે મને જીવ થી જુદો કર્યો છે
મને મારા પ્રેમ થી નોખો કર્યો છે
અરે રે પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો છે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો છે

હો તાજવા ના કોટે અલી પ્યાર મારો તોલ ના
તારા જીગા ને તું આડુ આવરું બોલ ના
હો જીવ તને માનુસુ પ્રેમ તને કરૂશું
પોતાની જાણી ને તારા આગળ નમું છું
હો ઓધળો થઇ ને તારો વિશ્વાસ કર્યો છે
મેં તને પ્રેમ જાણું પ્રેમ ગોડો કર્યો છે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો છે
તને મેં પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો છે

હો જાનુ મારી રીહાય તો હોવાર મનાવું રે
તને છોડી ને જાનુ મારે ચો જાવું રે
માગું છું માફી જાનુ ભૂલ થઇ મારી રે
કોન પકડી ને જાનુ બોલું આજ સોરી રે
બોલું આજ સોરી રે
હો તમે મારા પ્રેમ ને પારખ્યો ચો છે
તારા પ્રેમી ને તે સમજ્યો ચો છે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો છે
અરે રે પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો છે
દિલ થી પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો છે
મેં તને પ્રેમ કર્યો સે થોડો કોઈ ગુનો કર્યો છે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »