Jutho Jamano - Suresh Raval
Singer: Suresh Raval
Music: Pankaj Bhatt
Lyrics: Dasbabu
Label: Ashok Sound
Singer: Suresh Raval
Music: Pankaj Bhatt
Lyrics: Dasbabu
Label: Ashok Sound
Jutho Jamano Lyrics in Gujarati
જુઠો આ જમાનો જુઠો એની માયા
જુઠો આ જમાનો જુઠી એની માયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
જુઠો આ જમાનો જુઠી એની માયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
મોટો જે કરશે એ લીલાયુ કેવાશે
નાનો કાંઈ કરશે તે બધે વગોવાશે
મોટો જે કરશે એ લીલાયુ કેવાશે
નાનો જે કરશે તે બધો વગોવાશે
પાપી પ્રકાશો પૈસાથી પુજાયા
પાપી પ્રકાશો પૈસાથી પુજાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
પાપી પ્રકાશો પૈસાથી પુજાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
માનવી ને ક્યારેક મજબૂરી આવે
એના રે ફાયદા સૌ કોઈ ઉઠાવે
માનવી ને ક્યારેક મજબૂરી આવે
એના રે ફાયદા સૌ કોઈ ઉઠાવે
એવા રે નર ને પ્રભુ શું પકાયા
એવા રે નર ને પ્રભુ શું પકાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
એવા રે નર ને પ્રભુ શું પકાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
મતલભી માનવના ભરોસા ન કરશો
સ્વાર્થી સંસ્કારના ધોખા નવ ધરશો
મતલભી માનવના ભરોસા ન કરશો
સ્વાર્થી સંસ્કારના ધોખા નવ ધરશો
બનાવનાર ને પણ એને રે બનાવ્યા
બનાવનાર ને પણ એને રે બનાવ્યા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બનાવનાર ને એને રે બનાવ્યા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
ઊંચો જે ચઢિયો એ ઊંચે જ જોશે
પગ નીચે શુ છે એ કદી નવ જોશે
ઊંચો જે ચઢિયો એ ઊંચે જ જોશે
પગ નીચે શુ છે એ કદી નવ જોશે
દાસબાબુ કહેશે એમાં કંઈક ફસાયા
દાસબાબુ કહેશે એમાં કંઈક ફસાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
જુઠો આ જમાનો જુઠી છે એની માયા
જુઠો આ જમાનો જુઠી છે એની માયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
જુઠો આ જમાનો જુઠી એની માયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
જુઠો આ જમાનો જુઠી એની માયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
મોટો જે કરશે એ લીલાયુ કેવાશે
નાનો કાંઈ કરશે તે બધે વગોવાશે
મોટો જે કરશે એ લીલાયુ કેવાશે
નાનો જે કરશે તે બધો વગોવાશે
પાપી પ્રકાશો પૈસાથી પુજાયા
પાપી પ્રકાશો પૈસાથી પુજાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
પાપી પ્રકાશો પૈસાથી પુજાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
માનવી ને ક્યારેક મજબૂરી આવે
એના રે ફાયદા સૌ કોઈ ઉઠાવે
માનવી ને ક્યારેક મજબૂરી આવે
એના રે ફાયદા સૌ કોઈ ઉઠાવે
એવા રે નર ને પ્રભુ શું પકાયા
એવા રે નર ને પ્રભુ શું પકાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
એવા રે નર ને પ્રભુ શું પકાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
મતલભી માનવના ભરોસા ન કરશો
સ્વાર્થી સંસ્કારના ધોખા નવ ધરશો
મતલભી માનવના ભરોસા ન કરશો
સ્વાર્થી સંસ્કારના ધોખા નવ ધરશો
બનાવનાર ને પણ એને રે બનાવ્યા
બનાવનાર ને પણ એને રે બનાવ્યા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બનાવનાર ને એને રે બનાવ્યા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
ઊંચો જે ચઢિયો એ ઊંચે જ જોશે
પગ નીચે શુ છે એ કદી નવ જોશે
ઊંચો જે ચઢિયો એ ઊંચે જ જોશે
પગ નીચે શુ છે એ કદી નવ જોશે
દાસબાબુ કહેશે એમાં કંઈક ફસાયા
દાસબાબુ કહેશે એમાં કંઈક ફસાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
જુઠો આ જમાનો જુઠી છે એની માયા
જુઠો આ જમાનો જુઠી છે એની માયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
બધું જાણવા છતાં બધા એ ગીત ગાયા
ConversionConversion EmoticonEmoticon