Hajaro Ni Mahefilma Game Chhe - Aryan Barot
SINGER - Aryan Barot
LYRICS - Shravan Makwana
MUSIC - Utpal Barot,Vishal Modi
Label - Star Maker Gujrati
SINGER - Aryan Barot
LYRICS - Shravan Makwana
MUSIC - Utpal Barot,Vishal Modi
Label - Star Maker Gujrati
Hajaro Ni Mahefilma Game Chhe Lyrics in Gujarati
હો હજારો ની મહેફિલમાં ગમે છે
હો હજારો ની મહેફિલમાં ગમે છે
હજારો ની મહેફિલમાં ગમે છે
એજ મારા દિલ થી રમત રમે છે
હો હજારો ની મહેફિલમાં માં ગમે છે
એજ મારા દિલ થી રમત રમે છે
હો તમે રમત રમી લેજો પણ કોઈ ને ના કેજો
તમે રમત રમી લેજો પણ કોઈ ને ના કેજો
ખોટા ખોટા દિલાસા અમને ના દેજો
અમને ના દેજો
હો હજારો ની મહેફિલમાં ગમે છે
એજ મારા દિલ થી રમત રમે છે
અરે એજ મારા દિલ થી રમત રમે છે
હો મેં કર્યો એને ફોન
અને કીધું મને કોણ
પાછળ થી બોલે છે બોલ બેબી બોલ
હો હો મેં કર્યો એને ફોન
એને કીધું મને કોણ
પાછળ થી બોલે છે બોલ બેબી બોલ
બોલ બેબી બોલ
તારી ખોટી ખોટી વાતો એ મીઠી મુલાકાતો
તારી ખોટી ખોટી વાતો એ મીઠી મુલાકાતો
હવે નઈ રાખું હૂતો તારી જોડે નાતો
તારી જોડે નાતો
હો હજારો ની મહેફિલમાં ગમે છે
એજ આરુ ના દિલ થી રમત રમે છે
હો એજ મારા દિલ થી રમત રમે છે
હો નથી ચહેરો જોવો તારો તું હતો પ્યાર મારો
તોડી નાખ્યું દિલ આ કેવો પ્રેમ તારો
હો હો નથી ચહેરો જોવો તારો તું હતો પ્યાર મારો
તોડી નાખ્યું દિલ આ કેવો પ્રેમ તારો
હું હતો પ્યાર મારો
હવે ખુશ રહેજો તમે ના યાદ કરશુ અમે
હવે ખુશ રહેજો તમે ના યાદ કરશુ અમે
તારી આ જિંદગી થી જતા રહેશુ અમે
જતા રહેશુ અમે
હો હજારોની મહેફિલ ગમી જે
એજ આરુ ના દિલથી રમત રમી છે
એજ આરુ ના દિલથી રમત રમી છે
શ્રવણ એ એજ આરુ ના દિલ થી રમત રમી છે
હો હજારો ની મહેફિલમાં ગમે છે
હજારો ની મહેફિલમાં ગમે છે
એજ મારા દિલ થી રમત રમે છે
હો હજારો ની મહેફિલમાં માં ગમે છે
એજ મારા દિલ થી રમત રમે છે
હો તમે રમત રમી લેજો પણ કોઈ ને ના કેજો
તમે રમત રમી લેજો પણ કોઈ ને ના કેજો
ખોટા ખોટા દિલાસા અમને ના દેજો
અમને ના દેજો
હો હજારો ની મહેફિલમાં ગમે છે
એજ મારા દિલ થી રમત રમે છે
અરે એજ મારા દિલ થી રમત રમે છે
હો મેં કર્યો એને ફોન
અને કીધું મને કોણ
પાછળ થી બોલે છે બોલ બેબી બોલ
હો હો મેં કર્યો એને ફોન
એને કીધું મને કોણ
પાછળ થી બોલે છે બોલ બેબી બોલ
બોલ બેબી બોલ
તારી ખોટી ખોટી વાતો એ મીઠી મુલાકાતો
તારી ખોટી ખોટી વાતો એ મીઠી મુલાકાતો
હવે નઈ રાખું હૂતો તારી જોડે નાતો
તારી જોડે નાતો
હો હજારો ની મહેફિલમાં ગમે છે
એજ આરુ ના દિલ થી રમત રમે છે
હો એજ મારા દિલ થી રમત રમે છે
હો નથી ચહેરો જોવો તારો તું હતો પ્યાર મારો
તોડી નાખ્યું દિલ આ કેવો પ્રેમ તારો
હો હો નથી ચહેરો જોવો તારો તું હતો પ્યાર મારો
તોડી નાખ્યું દિલ આ કેવો પ્રેમ તારો
હું હતો પ્યાર મારો
હવે ખુશ રહેજો તમે ના યાદ કરશુ અમે
હવે ખુશ રહેજો તમે ના યાદ કરશુ અમે
તારી આ જિંદગી થી જતા રહેશુ અમે
જતા રહેશુ અમે
હો હજારોની મહેફિલ ગમી જે
એજ આરુ ના દિલથી રમત રમી છે
એજ આરુ ના દિલથી રમત રમી છે
શ્રવણ એ એજ આરુ ના દિલ થી રમત રમી છે
ConversionConversion EmoticonEmoticon