Paarka - Jignesh Barot
Singer - Jignesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Ramesh Vachiya
Label : Ekta Sound
Singer - Jignesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Ramesh Vachiya
Label : Ekta Sound
Paarka Lyrics in Gujarati
હો..દિલ થી દિલ જેના જુદા રે પડે
હો..દિલ થી દિલ જેના જુદા રે પડે
પોતાના હોય એ પારકાં બને
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
હો..દિલ થી દિલ જેના જુદા રે પડે
પોતાના હોય એ પારકાં બને
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
હો..ના હોય એવું ભોગવું પડે
હો..કર્યું હોય એવું ભોગવું પડે
તારું કરેલું તને રે નડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
હો..હાચો મારો પ્રેમ તને નજરે ના આયો
રૂપિયા ના તોલ મારો પ્રેમ તોલાયો
હો..રાત દિન એક કર્યાં તને ખુશ રાખવા
બદલા માં લાગ્યા તમે જખમ રે આપ્યા
હો..દેર છે એના ઘેર અંધેર નથી
હો..દેર છે એના ઘેર અંધેર નથી
કુદરત ના ન્યાય માં કોઈ ફેર નથી
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
હો..ક્યાંથી હખવારો હોય તારા રે જીવન માં
જૂઠી સોગંધ ખાધી માતાના મંદિર માં
હો એકલો પડી ગયો ત્યારે કોઈ નતું જગત માં
શું વીતી હશે એ દાડે મારા દિલ માં
હો..સારું ના વિચાર્યું તે તો કોઈ દીય મારું
હો..સારું ના વિચાર્યું તે તો કોઈ દીય મારું
ક્યાંથી કરે ભગવાન તારું હારું
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
હો..દિલ થી દિલ જેના જુદા રે પડે
પોતાના હોય એ પારકાં બને
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
હો..દિલ થી દિલ જેના જુદા રે પડે
પોતાના હોય એ પારકાં બને
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
હો..ના હોય એવું ભોગવું પડે
હો..કર્યું હોય એવું ભોગવું પડે
તારું કરેલું તને રે નડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
હો..હાચો મારો પ્રેમ તને નજરે ના આયો
રૂપિયા ના તોલ મારો પ્રેમ તોલાયો
હો..રાત દિન એક કર્યાં તને ખુશ રાખવા
બદલા માં લાગ્યા તમે જખમ રે આપ્યા
હો..દેર છે એના ઘેર અંધેર નથી
હો..દેર છે એના ઘેર અંધેર નથી
કુદરત ના ન્યાય માં કોઈ ફેર નથી
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
હો..ક્યાંથી હખવારો હોય તારા રે જીવન માં
જૂઠી સોગંધ ખાધી માતાના મંદિર માં
હો એકલો પડી ગયો ત્યારે કોઈ નતું જગત માં
શું વીતી હશે એ દાડે મારા દિલ માં
હો..સારું ના વિચાર્યું તે તો કોઈ દીય મારું
હો..સારું ના વિચાર્યું તે તો કોઈ દીય મારું
ક્યાંથી કરે ભગવાન તારું હારું
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
કોઈને રોવડાયા હોય તો પસી રડવું પડે
ConversionConversion EmoticonEmoticon