Janu Mane Bhulvanu Na Ke Lyrics in Gujarati

Janu Mane Bhulvanu Na Ke - Rakesh Barot
Singer - Rakesh Barot
Lyrics - Manu Rabari
Music - Mayur Nadiya
Label -  VM DIGITAL
 
Janu Mane Bhulvanu Na Ke Lyrics in Gujarati
 
ભૂલવાનું ના કે જાનું મને ભૂલવાનું ના કે
ભૂલવાનું ના કે જાનું મને ભૂલવાનું ના કે
મારવાનું  મન કે જાનુ તને ભૂલવાનું ના કે
પણ ભૂલવાનું ના કે જાનું મને ભૂલવાનું ના કે

હે તુકે તો હું ગોમ છોડી જવ
જીવ જોવેતો હાલ આપી દઉ
તુકે તો હું ગોમ છોડી જવ
જીવ જોવેતો હાલ આપી દઉ
એટલું જાણી લે
જીવ ભલે ને જાય આવી તો પરવા કને છે
મારવાનું  મન કે જાનુ તને ભૂલવાનું ના કે
ભૂલવાનું ના કે જાનું મને ભૂલવાનું ના કે

ભૂલવું તને સહેલું નથી મારા માટે એ પહાડ છે
બે દિલોની બોડર વચ્ચે કંટાળી એ વાડ છે
ભૂલવું તને સહેલું નથી મારા માટે એ પહાડ છે
બે દિલોની બોડર વચ્ચે કંટાળી એ વાડ છે
દિલમાં તારી યાદ ભરી છે જિંદગી તારે નોમ કરી છે
દિલમાં તારી યાદ ભરી છે જિંદગી તારે નોમ કરી છે
એટલું જાણી લે
મોત આવતું હોયતો કાલ ભલેને આજ આવી જાય એ
મારવાનું  મન કે જાનુ તને ભૂલવાનું ના કે
ભૂલવાનું ના કે જાનું મને ભૂલવાનું ના કે

ભૂલવા શિવાય બધીયે  સજા આજ મને મંજુર છે
જાન મારી તું જીવમારો તુ મારી આંખોનુ  નૂર છે
ભૂલવા શિવાય બધીયે  સજા આજ મને મંજુર છે
જાન મારી તું જીવમારો તુ મારી આંખોનુ  નૂર છે
મારાથી તો નય બને એ તું ભલેને કે ગમેતે
મારાથી તો નય બને એ તું ભલેને કે ગમેતે
એટલું જાણી લે
ભૂલવાની તને વાત એ મારા હાથની નથી રે  
મારવાનું  મન કે જાનુ તને ભૂલવાનું ના કે
ભૂલવાનું ના કે જાનું મને ભૂલવાનું ના કે 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »