Na Hath Chhodi Ja Na Sath Chhodi Ja - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Music : Jitu Prajapati
Label : J T DIGITAL
Singer : Jignesh Barot
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Music : Jitu Prajapati
Label : J T DIGITAL
Na Hath Chhodi Ja Na Sath Chhodi Ja Lyrics in Gujarati
બોલ જાનુ બોલ તને ખોટું લાગ્યું કેમ
પ્રેમ કરતી થી તું ચમ કરે છે વેમ
તારા વિના નથી જીવવું
તારા વિના નથી જીવવું
તને સમજવું હું કેમ
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
બોલ જાનુ બોલ તને ખોટું લાગ્યું કેમ
પ્રેમ કરતી થી તું ચમ કરે છે વેમ
તારા વિના તો જિંદગી અધૂરી છે
જીવવા માટે તો પ્યાર તારો જરૂરી છે
તારા વિના તો જિંદગી અધૂરી છે
જીવવા માટે તો પ્યાર તારો જરૂરી છે
બવ આવશે તારી યાદ
બવ આવશે તારી યાદ
તું જીગાની છે જાન
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
બોલ જાનુ બોલ તને ખોટું લાગ્યું કેમ
પ્રેમ કરતી થી તું ચમ કરે છે વેમ
મારા મનડાની વાત બીજું કોણ રે જાણે
તુ તો છોડી હાલી મને ખરારે ટાણે
મારા મનડાની વાત બીજું કોણ રે જાણે
તુ તો છોડી હાલી મને ખરારે ટાણે
હું તો દિલથી કરું પ્યાર
હું તો દિલથી કરું પ્યાર
આજ મારવા રે ત્યાર
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
બોલ જાનુ બોલ તને ખોટું લાગ્યું કેમ
અરે પ્રેમ કરતી થી નફરત કરેછે કેમ
તારા વિના નથી જીવવું
તારા વિના નથી જીવવું
તને સમજવું હું કેમ
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન મારો હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન મારો હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
પ્રેમ કરતી થી તું ચમ કરે છે વેમ
તારા વિના નથી જીવવું
તારા વિના નથી જીવવું
તને સમજવું હું કેમ
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
બોલ જાનુ બોલ તને ખોટું લાગ્યું કેમ
પ્રેમ કરતી થી તું ચમ કરે છે વેમ
તારા વિના તો જિંદગી અધૂરી છે
જીવવા માટે તો પ્યાર તારો જરૂરી છે
તારા વિના તો જિંદગી અધૂરી છે
જીવવા માટે તો પ્યાર તારો જરૂરી છે
બવ આવશે તારી યાદ
બવ આવશે તારી યાદ
તું જીગાની છે જાન
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
બોલ જાનુ બોલ તને ખોટું લાગ્યું કેમ
પ્રેમ કરતી થી તું ચમ કરે છે વેમ
મારા મનડાની વાત બીજું કોણ રે જાણે
તુ તો છોડી હાલી મને ખરારે ટાણે
મારા મનડાની વાત બીજું કોણ રે જાણે
તુ તો છોડી હાલી મને ખરારે ટાણે
હું તો દિલથી કરું પ્યાર
હું તો દિલથી કરું પ્યાર
આજ મારવા રે ત્યાર
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
બોલ જાનુ બોલ તને ખોટું લાગ્યું કેમ
અરે પ્રેમ કરતી થી નફરત કરેછે કેમ
તારા વિના નથી જીવવું
તારા વિના નથી જીવવું
તને સમજવું હું કેમ
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન મારો હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ન મારો હાથ છોડી જા ન મારો સાથ છોડી જા
ConversionConversion EmoticonEmoticon