Kem Banya Jaanu Tame Patthar Jeva Lyrics in Gujarati

Kem Banya Jaanu Tame Patthar Jeva - Suresh Zala
Singer - Suresh Zala
Lyrics - Jayesh Zala Sar
Music - Mayur Thakor (M.S.Studio)
Lebal - Prince Digital
 

Kem Banya Jaanu Tame Patthar Jeva Lyrics in Gujarati
 
મારા હાલ થયા કેવા
નથી આવતા ખબર લેવા
મારા હાલ થયા કેવા
નથી આવતા ખબર લેવા
મારા હાલ થયા કેવા
નથી આવતા ખબર લેવા

કેમ બન્યા જાનુ તમે પથ્થર જેવા
હો કેમ બન્યા જાનુ તમે પથ્થર જેવા

હો એવી તે આવી ગઈ કેવી મજબૂરી
કરી ગયા તમે સાચા આશિક થી દુરી
એવી તે આવી ગઈ કેવી મજબૂરી
કરી ગયા તમે સાચા આશિક થી દુરી

શું ગુના કર્યા એવા
ના દીધા દિલમ રેવા
શું ગુના કર્યા એવા
ના દીધા દિલમ રેવા
કેમ બન્યા જાનુ તમે પથ્થર જેવા
હો હો હો કેમ બન્યા જાનુ તમે પથ્થર જેવા

દિલ હતું આ નતું કોઈનું રમકડું
મન ભરી રમ્યા પછી મેલી દીધું પડતું
હો હો હો ધબકારો બની દિલમ ધબકી તમે રેતા
ખબર નતી મને ભોળવી તમે ગ્યાતા

હો મેણા એવા મારે છે આખી આ દુનિયા
છેતરી ને ગયા જ્યારે પતી ગયા રૂપિયા
મેણા એવા મારે છે આખી આ દુનિયા
છેતરી ને ગયા જ્યારે પતી ગયા રૂપિયા

મારી દુબરી આવી વેળા
પછી કાઢ્યા તમે છેડા
મારી દુબરી આવી વેળા
પછી કાઢ્યા તમે છેડા
ના રહ્યા જાનુ અમારી તમે આજ ભેળા
હો હો ના રહ્યા જાનુ અમારી તમે આજ ભેળા

મારા સાચા પ્રેમ ને રૂપિયે ના તોલો
ભર બજારે એની હરાજી ના કરો
હો હો હો તમને તો આજે દિલ તોડવા ની ટેવ છે
હાચા પ્રેમી ને ઓળખવાની ભૂલ છે

તોડી ને ગયા તમે કેટલા આજે વાયદા
પ્રેમ ના જોયો ખાલી જોયા તને ફાયદા
તોડી ને ગયા તમે કેટલા આજે વાયદા
પ્રેમ ના જોયો ખાલી જોયા તમે ફાયદા

તે કર્યું તારું ધાર્યું
મારુ હાચુ દિલ હાર્યું
તે કર્યું તારું ધાર્યું
મારુ હાચુ દિલ હાર્યું
એક વાર જાનુ તમે મારુ ના વિચાર્યું
હો હો હો એક વાર જાનુ તમે મારુ ના વિચાર્યું

શું હાલ થયા કેવા
નથી આવતા ખબર લેવા
મારા હાલ થયા કેવા
નથી આવતા ખબર લેવા
કેમ બન્યા જાનુ તમે પથ્થર જેવા
હો કેમ બન્યા જાનુ તમે પથ્થર જેવા
હો હો કેમ બન્યા જાનુ તમે પથ્થર જેવા

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »