Maa Mare Nani Umar Ma Vakho Aayo Lyrics in Gujarati

Maa Mare Nani Umar Ma Vakho Aayo - Vijay Suvada
Singer - Vijay Suvada
Lyrics - Manu Rabari
Music - Dhaval Kapadia
Label -  VM DIGITAL
 
Maa Mare Nani Umar Ma Vakho Aayo Lyrics in Gujarati
 
હે માં મારી ઉમર નોની ન વખો આયો રે
હે માં માર બાળા બાળપણ મો વખો આયો રે
એ દોડજે ઉગાડા પગે મારી માં
નઈ તો જાશે આબરૂ જો જે મારી આજ

માં મારે ભઈઓ ઓછા ન વખો આયો રે
એ હાત બુન વચ્ચે એક ભઈ વખો આયો રે

હો તારા વિના માડી નથી કોઈ અમારું
દિલ નું દુઃખ માડી કેવું કોને મારુ
હો તારા વિના માડી નથી કોઈ અમારું
દિલ નું દુઃખ માડી કેવું કોને મારુ
હે મારો ટહુકો હોભળજે મારી માત
મારો પોકાર હોભળજે મારી માત

હે માં મારે ભઈઓ ઓછા ન વખો આયો રે
હે માં માર ઉમર નોની ન વખો આયો રે

હો કાળી અંધારી રાત કાંઈ ના સુજે
તારા વગર માડી જાઉં ક્યાં બીજે
હો કાળી અંધારી રાત કાંઈ ના સુજે
તારા વગર માડી જાઉં ક્યાં બીજે
હો આ તો તારી મારી આબરૂ નો સવાલ
આ તો માડી તારી મારી આબરૂ નો સવાલ

માં મારી ઉમર નોની ન વખો આયો રે
એ માં માર બાળા બાળપણ મો વખો આયો રે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »