Ek Chhokaro Thakor No Mane Bahu Game Se - Shital Thakor
Singer : Shital Thakor
Lyrics : Bharat Ravat(Adraj) & Devraj Ravat
Music : Ajay Vagheswari,Sunil Vagheswari
Label : Shreya Film Media
Singer : Shital Thakor
Lyrics : Bharat Ravat(Adraj) & Devraj Ravat
Music : Ajay Vagheswari,Sunil Vagheswari
Label : Shreya Film Media
Ek Chhokaro Thakor No Mane Bahu Game Se Lyrics in Gujarati
હા દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી સે
મારે દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી
મળે જ્યારે મને હોમો નજર જુકી જાય સે
વાત દિલ ની હોઠ પર આવી રુકી જાય સે
એક છોકરો.. છોકરો..છોકરો..
એક છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
હા દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી સે
મારે દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી સે
મળે મને જ્યારે હોમો નજર જુકી જાય સે
વાત દિલ ની હોઠ પાર આવી રુકી જાય સે
એક છોકરો..
પેલો છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
હે ગમો છો મને ગમો છો હો રાજ
અંતર પાવરફૂલ મહેકે સે
હે વાલા છો મને વાલા છો હો રાજ
અંતર પાવરફૂલ મહેકે સે
અંતર અંતર પાવરફૂલ મહેકે સે
હો તને જોયા વિના ચાલતું નથી
મારું આ મન ક્યાંય લાગતું નથી
અરે જોવા નેકડુ તને બોના ઓ કરી
બનવા તારી મેં દુઆઓ કરી
મને તું જો મળી જાય બધી ખુશી મળી જાય
મારા મન ની તમન્ના ઓ બધી પુરી થઇ જાય
એક છોકરો ઓ હો..ઓ હો..ઓ હો..
પેલો છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
ઠાકોર તારી હુ છુ દિવાની રે
એ તારા માટે પ્રેમ ભૈરુ દિલ લાઈ રે
હે તુ સે માર દિલ નો રાજા રે
હે તારા માટે સ્માઈલ ની ગિફ્ટ લાઇ રે
હો મારો ઠાકોર મારા દિલ ની ધડકન
એની બનવું સે મારે સાતો જનમ
હો ઓ એને મળવા હું તો કરું રે જતન
જાન જીગર એ મારી આંખ નું રતન
મારા મન ની તને હું બધી વાત કરી દઉં
સરનામું તને હું મારા દિલ નું આપી દઉં
આપી દઉં.. આપી દઉં..
એક છોકરો છોકરો છોકરો..
પેલો છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
હા દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી સે
મારે દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી સે
મળે મને જ્યારે હોમો નજર જુકી જાય સે
વાત દિલ ની હોઠ પર આવી રુકી જાય સે
એક છોકરો..
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે.
એક છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
એની હારે મુલાકાત કરવી સે
મારે દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી
મળે જ્યારે મને હોમો નજર જુકી જાય સે
વાત દિલ ની હોઠ પર આવી રુકી જાય સે
એક છોકરો.. છોકરો..છોકરો..
એક છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
હા દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી સે
મારે દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી સે
મળે મને જ્યારે હોમો નજર જુકી જાય સે
વાત દિલ ની હોઠ પાર આવી રુકી જાય સે
એક છોકરો..
પેલો છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
હે ગમો છો મને ગમો છો હો રાજ
અંતર પાવરફૂલ મહેકે સે
હે વાલા છો મને વાલા છો હો રાજ
અંતર પાવરફૂલ મહેકે સે
અંતર અંતર પાવરફૂલ મહેકે સે
હો તને જોયા વિના ચાલતું નથી
મારું આ મન ક્યાંય લાગતું નથી
અરે જોવા નેકડુ તને બોના ઓ કરી
બનવા તારી મેં દુઆઓ કરી
મને તું જો મળી જાય બધી ખુશી મળી જાય
મારા મન ની તમન્ના ઓ બધી પુરી થઇ જાય
એક છોકરો ઓ હો..ઓ હો..ઓ હો..
પેલો છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
ઠાકોર તારી હુ છુ દિવાની રે
એ તારા માટે પ્રેમ ભૈરુ દિલ લાઈ રે
હે તુ સે માર દિલ નો રાજા રે
હે તારા માટે સ્માઈલ ની ગિફ્ટ લાઇ રે
હો મારો ઠાકોર મારા દિલ ની ધડકન
એની બનવું સે મારે સાતો જનમ
હો ઓ એને મળવા હું તો કરું રે જતન
જાન જીગર એ મારી આંખ નું રતન
મારા મન ની તને હું બધી વાત કરી દઉં
સરનામું તને હું મારા દિલ નું આપી દઉં
આપી દઉં.. આપી દઉં..
એક છોકરો છોકરો છોકરો..
પેલો છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
હા દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી સે
મારે દિલ થી દિલ ની વાત કરવી સે
એની હારે મુલાકાત કરવી સે
મળે મને જ્યારે હોમો નજર જુકી જાય સે
વાત દિલ ની હોઠ પર આવી રુકી જાય સે
એક છોકરો..
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે.
એક છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે
એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે
ConversionConversion EmoticonEmoticon