Kya Sudhi Tari Rah Jovani Lyrics in Gujarati

Kya Sudhi Tari Rah Jovani - Bechar Thakor
Singer :- Bechar Thakor
Lyrics :- Dilip Ambasar
Music :- Dilip ThakorKishan Thakor
Label :- Raj Digital
 
Kya Sudhi Tari Rah Jovani Lyrics in Gujarati
 
હો છોડી રે દીધું તારું નોમ લેવાનું
સમજી લયસું હતું એ સપનું
છોડી રે દીધું તારું નોમ લેવાનું
સમજી લયસું હતું એ સપનું
હો હતો ઘણો વિશ્વાસ તોય કર્યો તે નિરાશ
હતો ઘણો વિશ્વાસ તોય કર્યો તે નિરાશ
ક્યા સુધી તારી રાહ રે જોવાની
ક્યા સુધી તારી રાહ રે જોવાની

હો નક્કી થઈ ગયું હવે જુદા પડવાનું
વળી ને પાસું હવે શુકામ જોવાનું
નક્કી થઈ ગયું હવે જુદા પડવાનું
વળી ને પાસું હવે શુકામ જોવાનું
હો ભલે હોય દિલમાં દુઃખ તોય હસ્તું રેશે મુખ
ભલે હોય દિલમાં દુઃખ તોય હસ્તું રેશે મુખ
ક્યા સુધી તારી રાહ રે જોવાની
ક્યા સુધી તારી રાહ રે જોવાની

હો તું હતી ખોટી કે પ્રીત તારી ખોટી
કાયદે ને ઓ સાજણા કેમ તું રૂઠી
હો તને પ્રેમ કરી ને ભૂલ કરી મોટી
જીવવા કરતા તો મોત લાગે હવે પ્યારી
હો હવે જીવશું કોને કાજ તેતો છોડ્યા અમને આજ
હવે જીવશું કોને કાજ તેતો છોડ્યા અમને આજ
ક્યા સુધી તારી રાહ રે જોવાની
ક્યા સુધી તારી રાહ રે જોવાની

હો કવસુ અફસોસ હવે એકજ વાતનો
ખેલ તે કર્યો મારી હારે કેવો પ્રેમનો
હો કેવોતે ફસાયો તારી મીઠી રે વાતમાં
દગો રે કરીને તરસોડયો તે વાટમાં
હો ન મળ્યો તારો પ્યાર બવ કર્યો ઇન્તજાર
ન મળ્યો તારો પ્યાર બવ કર્યો ઇન્તજાર
ક્યા સુધી તારી રાહ રે જોવાની
ક્યા સુધી તારી રાહ રે જોવાની
હો છોડી રે દીધું તારું નોમ લેવાનું
સમજી લયસું હતું એ સપનું
છોડી રે દીધું તારું નોમ લેવાનું
સમજી લયસું હતું એ સપનું
હો હતો ઘણો વિશ્વાસ તોય કર્યો તે નિરાશ
હતો ઘણો વિશ્વાસ તોય કર્યો તે નિરાશ
ક્યા સુધી તારી રાહ રે જોવાની
ક્યા સુધી તારી રાહ રે જોવાની
ક્યા સુધી તારી રાહ રે જોવાની 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »