Prem Nathi Mara Naseeb Ma - Rakesh Barot
Singer - Rakesh Barot
Music - Mayur Nadiya
Lyrics - Rajvinder Singh
Label : Worldwide Records Gujarati
Singer - Rakesh Barot
Music - Mayur Nadiya
Lyrics - Rajvinder Singh
Label : Worldwide Records Gujarati
Prem Nathi Mara Naseeb Ma Lyrics in Gujarati
હો દિલ મારા કરી તે કેવી આ નાદાની
તારી આ સાહત પુરી નથી થવાની
હો દિલ મારા કરી તે કેવી આ નાદાની
તારી આ સાહત પુરી નથી થવાની
બેવફાથી પ્રેમ થયો કેવારે સંજોગમાં
પડ્યો રે કેમ તું આ પ્રેમના રોગમાં
ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
તું ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
હો મારી જોડે પ્રેમ છે પણ દોલત નથી
પ્રેમ કરવાનો એને મને કોઈ હક નથી
ઓ મારા દિલ
તારી આ સાહત પુરી નથી થવાની
હો દિલ મારા કરી તે કેવી આ નાદાની
તારી આ સાહત પુરી નથી થવાની
બેવફાથી પ્રેમ થયો કેવારે સંજોગમાં
પડ્યો રે કેમ તું આ પ્રેમના રોગમાં
ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
તું ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
હો મારી જોડે પ્રેમ છે પણ દોલત નથી
પ્રેમ કરવાનો એને મને કોઈ હક નથી
ઓ મારા દિલ
પ્રેમ તારો જોય શકે એની એ નજર નથી
તારા હાચ્ચા પ્રેમની એને કદર નથી
કિચ્ચા બધા જુના થયા રાંજા ને હીર ના
રૂપિયા વાળા બનતા નથી કદી રે ગરીબના
ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
અરે ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
દિલ મારા કરી તે કેવી આ નાદાની
તારી આ સાહત પુરી નથી થવાની
હો ખોટી તારી જીદમાં જીવ આ જવાનો
હું મરીજવ એને ફેર શું પાડવાનો
ઓ મારા દિલ
તારા હાચ્ચા પ્રેમની એને કદર નથી
કિચ્ચા બધા જુના થયા રાંજા ને હીર ના
રૂપિયા વાળા બનતા નથી કદી રે ગરીબના
ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
અરે ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
દિલ મારા કરી તે કેવી આ નાદાની
તારી આ સાહત પુરી નથી થવાની
હો ખોટી તારી જીદમાં જીવ આ જવાનો
હું મરીજવ એને ફેર શું પાડવાનો
ઓ મારા દિલ
કરે ના કદી હાચ્ચાં પ્રેમની જે કદર
એવી બેવફાને પ્રેમ શું કરવાનો
દિલ તૂટવાનું હતું હાથો ની લકીરમાં
સપના કદી પુરા નથી થતા રે અશિકના
ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
તું ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
એવી બેવફાને પ્રેમ શું કરવાનો
દિલ તૂટવાનું હતું હાથો ની લકીરમાં
સપના કદી પુરા નથી થતા રે અશિકના
ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
તું ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં