Sambharana - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyricist : Manu Rabari
Label : Zee Music Gujarati
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyricist : Manu Rabari
Label : Zee Music Gujarati
Sambharana Lyrics in Gujarati
કે અમને યાદ આવે એ સંભારણા
હો નથી ભુલાતું નથી વિસરાતું
હો નથી ભુલાતું નથી વિસરાતું
પેલારે પ્રેમની પેલ્લી મુલાકાતું
આંખ વીછુંને દેખાય
વિયોગ અનો ના વેઠાય
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે
નથી ભુલાતું નથી વિસરાતું
પેલારે પ્રેમની પેલ્લી મુલાકાતું
એકજ શેરિયોમાં મોટા રે થયેલા
નાનપણ ના નેહ ના મનડા મળેલા
હો નાનપણ ના નેહ ના મનડા મળેલા
શીખીયે એકડો બગડો હો
કાયમ થાય જગડો
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે
નથી ભુલાતું નથી વિસરાતું
પેલારે પ્રેમની પેલ્લી મુલાકાતું
હોળી દૂળેટી માં હું મારુ પિચકારી
બંધ કરી દેતી તું ઘર ની બારી
ઘડીકવાર એ રિસાય
સામે મને જોઈ હસી જાય
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે
નથી ભુલાતું નથી વિસરાતું
પેલારે પ્રેમની પેલ્લી મુલાકાતું
કઈ દુનિયામાં હશે ખબર નથી એની
લઈ ને ફરું હૂતો એના પ્રેમની નિશાની
કઈ દુનિયામાં હશે ખબર નથી એની
લઈ ને ફરું હૂતો એના પ્રેમની નિશાની
જતા જતા પકડેલો હાથ
કાનમાં કરેલી એક વાત
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે
હો નથી ભુલાતું નથી વિસરાતું
હો નથી ભુલાતું નથી વિસરાતું
પેલારે પ્રેમની પેલ્લી મુલાકાતું
આંખ વીછુંને દેખાય
વિયોગ અનો ના વેઠાય
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે
નથી ભુલાતું નથી વિસરાતું
પેલારે પ્રેમની પેલ્લી મુલાકાતું
એકજ શેરિયોમાં મોટા રે થયેલા
નાનપણ ના નેહ ના મનડા મળેલા
હો નાનપણ ના નેહ ના મનડા મળેલા
શીખીયે એકડો બગડો હો
કાયમ થાય જગડો
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે
નથી ભુલાતું નથી વિસરાતું
પેલારે પ્રેમની પેલ્લી મુલાકાતું
હોળી દૂળેટી માં હું મારુ પિચકારી
બંધ કરી દેતી તું ઘર ની બારી
ઘડીકવાર એ રિસાય
સામે મને જોઈ હસી જાય
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે
નથી ભુલાતું નથી વિસરાતું
પેલારે પ્રેમની પેલ્લી મુલાકાતું
કઈ દુનિયામાં હશે ખબર નથી એની
લઈ ને ફરું હૂતો એના પ્રેમની નિશાની
કઈ દુનિયામાં હશે ખબર નથી એની
લઈ ને ફરું હૂતો એના પ્રેમની નિશાની
જતા જતા પકડેલો હાથ
કાનમાં કરેલી એક વાત
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે
કે અમને યાદ આવે એ સંભારણા રે