Mara Nehaka Lagya - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics & Music : Vishal Vagheshwari
Music Label : Jigar Studio
Mara Nehaka Lagya Lyrics in Gujarati
એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા
હો ભગવોન મારા નેહાકા લાગ્યા
મારા ઈન નેહાકા લાગ્યા
એ હતી મારી જિંદગી એને ધજાગરા કાઢ્યા
હો તું કઇ દે મારા રોમ શું હતા મારા વોક
તું કઈ દે મારા રોમ શું હતા મારા વોક
મારા ચોઇનો ના રાખ્યો ભગવોન
એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા
અરે રે હતી મારી જિંદગી એને ધજાગરા કાઢ્યા
હો હતી મારા દિલની શું ખોટ તે જોણી હશે
જાણી જોઈ ને મારા રોમ તે ભટકોની એને
અરે અરે અરે મારા રાધે શ્યોમ
હતી મારા દિલની શું ખોટ તે જોણી હશે
જાણી જોઈને મારા રોમ તે ભટકોની એને
હો ના દલ ના રાખ્યા મોય
મારા કાળજે માર્યા બોણ
ના દલ ના રાખ્યા મોય
મારા કાળજે માર્યા બોણ
મને ચોઇનો ના રાખ્યો ભગવોન
એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા
અરે રે હતી મારી જિંદગી એને ધજાગરા કાઢ્યા
હો ગોમ ના સેમાડે કેવી વાતો મારી કરેશે
લાગી ને ધૂળ થઇ જાય એવું બોલેશે
હો..હો ગોમ ના સેમાડે કેવી વાતો મારી કરેશે
લાગી ને ધૂર થઇ જાય એવું બોલેશે
હો ના કરવો હતો પ્રેમ મને ભરમાયો તે કેમ
ના કરવો હતો પ્રેમ મને ભરમાયો તે કેમ
હવે મને ચોયનો ના રાખ્યો ભગવોન
એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા
અરે અરે રે મારા પરભુ રોમ
હતી મારી જિંદગી એના ધજાગરા કાઢ્યા
અરે નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા
અરે અરે હતી મારી જિંદગી એના ધજાગરા કાઢ્યા
હો ભગવોન મારા નેહાકા લાગ્યા
મારા ઈન નેહાકા લાગ્યા
એ હતી મારી જિંદગી એને ધજાગરા કાઢ્યા
હો તું કઇ દે મારા રોમ શું હતા મારા વોક
તું કઈ દે મારા રોમ શું હતા મારા વોક
મારા ચોઇનો ના રાખ્યો ભગવોન
એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા
અરે રે હતી મારી જિંદગી એને ધજાગરા કાઢ્યા
હો હતી મારા દિલની શું ખોટ તે જોણી હશે
જાણી જોઈ ને મારા રોમ તે ભટકોની એને
અરે અરે અરે મારા રાધે શ્યોમ
હતી મારા દિલની શું ખોટ તે જોણી હશે
જાણી જોઈને મારા રોમ તે ભટકોની એને
હો ના દલ ના રાખ્યા મોય
મારા કાળજે માર્યા બોણ
ના દલ ના રાખ્યા મોય
મારા કાળજે માર્યા બોણ
મને ચોઇનો ના રાખ્યો ભગવોન
એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા
અરે રે હતી મારી જિંદગી એને ધજાગરા કાઢ્યા
હો ગોમ ના સેમાડે કેવી વાતો મારી કરેશે
લાગી ને ધૂળ થઇ જાય એવું બોલેશે
હો..હો ગોમ ના સેમાડે કેવી વાતો મારી કરેશે
લાગી ને ધૂર થઇ જાય એવું બોલેશે
હો ના કરવો હતો પ્રેમ મને ભરમાયો તે કેમ
ના કરવો હતો પ્રેમ મને ભરમાયો તે કેમ
હવે મને ચોયનો ના રાખ્યો ભગવોન
એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા
અરે અરે રે મારા પરભુ રોમ
હતી મારી જિંદગી એના ધજાગરા કાઢ્યા
અરે નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા
અરે અરે હતી મારી જિંદગી એના ધજાગરા કાઢ્યા