Dil Ekalu Re Thai Gayu Lyrics in Gujarati

Dil Ekalu Re Thai Gayu - Shital Thakor
Singer - Shital Thakor
Music - Mayur Nadiya (Aradhya Studio)
Lyrics - Ketan Barot
Label - Saregama India Limited
 
Dil Ekalu Re Thai Gayu Lyrics in Gujarati
 
હો જીવન તારી યાદમા ગમગીન થઇ ગયુ
હો જીવન તારી યાદમા ગમગીન થઇ ગયુ
તુજતી વાલુ મુઝને અંધારુ થઇ ગયુ
તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
હો તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
 
હો જિંદગી મા ચેન તો ખોવાઈ   ગયુ
 નફરતની આગ માં મન બળી ગયુ
 જિંદગી મા ચેન તો ખોવાઈ   ગયુ
 નફરતની આગ માં મન બળી ગયુ  
તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
હો તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ

હો જિંદગી માં બની ગઇ દર્દની દિવાલો
 નથી મળતો હૈયાને હવે હાશકારો  
અરે કલંક લગાયા તેમે પ્રેમને હજારો
તોય ચલકે દરિયો યાદોનો તામરો
હો દર્દના સહારે હે જીવવું  રહીયુ
એવું લાગે જાણે આભ તૂટી પાડિયું  
દર્દના સહારે હે જીવવું  રહીયુ
એવું લાગે જાણે આભ તૂટી પાડિયું  
તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
હો તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
 
હો પાણી હોયતો નદી શુ કામની
તમે ભૂલી ગયા હવે યાદો શુ કામનુ
હો આંખોમાં આસુંડા હસવુ હવે કેમનુ
તકદીરમા જિંદગી છે મરવુ હવે કેમનુ
હો દગો કરિ મુજને તને શુ મળ્યું
 દિલનુ  હવે ના કોઈ ટેકાનું રહીયુ
દગો કરિ મુજને તને શુ મળ્યું
 દિલનુ  હવે મારા ના  ટેકાનું રહીયુ  
તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
હો તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
હો તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
હો તારા જવાથી દિલ એકલુ રે થઇ ગયુ
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »