Kana Tane Radha Ni Kasam Lyrics in Gujarati

Kana Tane Radha Ni Kasam - Vijay Suvada 
 
Kana Tane Radha Ni Kasam Lyrics in Gujarati
 
હો એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા
તોય એકલી મેલીને કેમ દૂર થયા માધા
હો એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા
તોય એકલી મેલીને કેમ દૂર થયા માધા
હો એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા
એકલી મેલીને કેમ દૂર થયા માધા
હો ગોકુળની ગલીયોમાં સાથે રમતા
મથુરા ગયા પછી યાદ નથી કરતા
કય દેને કેમ મેલી અધૂરી રસમ
ઓ કાના તને રાધા ની કસમ
ઓ...કાના તને રાધા ની કસમ

હો છેલ્લીવાર મળ્યા હતા ગોકુલના કાંગરે
મામાના ઘરે જયને કરતા નથી  યાદરે
રાધેને ના લઇ ગયા તમે રે સંગાથરે
જશોદાને જયને કરે રોઝ એ  ફરિયાદરે
આવને કાના શું તું વિચારે
રાધા વાટ જોવે ઘરના દ્વ્રવારે
કય દેને કેમ મેલી અધૂરી રસમ
ઓ કાના તને રાધા ની કસમ
ઓ...કાના તને રાધા ની કસમ

હો જીવતર કરીદીધું રૂખમની નામરે
તોય તમે કેવાયા રાધે-શ્યામરે
હો રાધા હારે આવુ કરું શું કામરે
દયદેને જવાબ ઓ મારા તું શ્યામરે
જયને બેઠા તમે દેવ દ્વારિકા
થાય ગયા કાયમ માટે પારકા
કય દેને કેમ મેલી અધૂરી રસમ
ઓ કાના તને રાધા ની કસમ
ઓ...કાના તને રાધા ની કસમ

હો એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા
એકલી મેલીને કેમ દૂર થયા માધા
હો ગોકુળની ગલીયોમાં સાથે રમતા
મથુરા ગયા પછી યાદ નથી કરતા
કય દેને કેમ મેલી અધૂરી રસમ
ઓ કાના તને રાધા ની કસમ
ઓ...કાના તને રાધા ની કસમ
ઓ...કાના તને રાધા ની કસમ
ઓ...કાના તને રાધા ની કસમ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »