Jindgi Kari Mari Ramar Bhamar Lyrics in Gujarati

Jindgi Kari Mari Ramar Bhamar - Bechar Thakor
Singer :-  Bechar Thakor
Music :- Harahad Thakor - Dipak Thakor                    
Lyrics :- Baldevsinh Chauhan 
 
Jindgi Kari Mari Ramar Bhamar Lyrics in Gujarati
 
દિલ તોડીને દગો કર્યો, પારકાને તો હગો કર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર
કિયા ગુનાના વેર રે વાળ્યા
જીવતે જીવત અમને માર્યા
જિંદગી કરી નાખી મારી રમર ભમર

જા રે જા ઓ દગાડી, જા રે જા ઓ ધુતારી
જા રે જા ઓ દગાડી, જા રે જા ઓ ધુતારી

દિલ તોડીને દગો કર્યો, પારકાને તો હગો કર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર
કિયા ગુનાના વેર રે વાળ્યા
જીવતે જીવત અમને માર્યા
જિંદગી કરી નાખી મારી રમર ભમર

કરી નાખ્યા દિલના ટુકડા તે મારા
આંખે વહે છે મારી આહુડાની ધારા

માન્યું હતું કે આતો સાચો મારો પ્રેમ છે
લુંટાયો પછી જાણ્યું ખોટો મારો વેમ છે
ખોટી હતી વાતો તારી, મતલબી યારી તારી
ખોટી હતી વાતો તારી, મતલબી યારી તારી

પૈસા માટે પ્રેમ ને છોડી, ચાલી જઈ નાતો તોડી
જિંદગી કરી નાખી મારી રમર ભમર
દિલ તોડીને દગો કર્યો, પારકાને તો હગો કર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર

યાદ આવે છે મને તારી બધી વાતો
પ્રેમ ભરેલી એ મીઠી મુલાકાતો

સપને વિચાર્યું નોતુ આવું તુ કરશે
મને મૂકીને બીજા હારે તુ પરણે છે
તારે તો છે દિવાળી મારે હળગે છે હોળી
તારે તો છે દિવાળી મારે હળગે છે હોળી

મારો મારો કરીને માર્યો, આવો દગો ચોય ના ભાર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર
દિલ તોડીને દગો કર્યો, પારકાને તે હગો કર્યો
જિંદગી કરી નાખી મારી રમર ભમર
જિંદગી કરી નાખી મારી રમર ભમર
જિંદગી કરી નાખી મારી રમર ભમર 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »