Ghadiye Rehevatu Nathi Tara Re Vina Lyrics in Gujarati

Ghadiye Rehevatu Nathi Tara Re Vina - Kajal Dodiya
Singer: Kajal Dodiya
Lyrics: Harjeet Panesar
Music: Vishal Vagheswari - Sunil Vagheswari
Label - Saregama India Limited

Ghadiye Rehevatu Nathi Tara Re Vina Lyrics in Gujarati
 
હો ઘડીયે ઘડીયે યાદ તને કરું છું
હો ઘડીયે ઘડીયે યાદ તને કરું છું
ઘડીયે ઘડીયે યાદ તને કરું છું
ઘડીયે રહેવાતું નથી તારા રે વિના

હો દિલ થી તને પ્રેમ હુ તો કરુ છું
દિલ થી તને પ્રેમ હુ તો કરુ છું
કશુ નથી ફાવતું તારા રે વિના

હો પાગલ બનીને ફરું તારી યાદમાં
પાગલ બનીને ફરું તારી યાદમાં
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના

હો ઇન્તજાર તારો મારી આંખમાં
તારા થી વધારે કોઈ ખાસ ના
હો તું છે મારા હાથો ની લકીરમાં
તુજ લાખનો મારી તકદીર માં
હો દૂર સાને થયા મને એની જાણ ના
દૂર કેમ થયા મને એની જાણ ના
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના

હો જોગણ છું તારી હું તો રાંઝણા
ભૂલ ના કદી તને ઓ સંજાણા  
વીત્યા છે પલ જ તારી સાથમાં
ભૂલ થી પણ એ મને ભુલાય ના
હો હરપલ રાહુ છું તારા વિચાર માં  
હરપલ રાહુ છું તારા વિચાર માં  
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના
હો ઘડીયે રહેવાતું નથી તારા રે વિના


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »