Pal Bhar Ni Preet Lyrics in Gujarati

Pal Bhar Ni Preet - Vikram Thakor
Singer - Vikram Thakor
Lyrics - Rajubhai Solnki
Music - Dipak Thakor - Harshad Thakor
Label - S.S.Films Becharaji 
 
Pal Bhar Ni Preet Lyrics in Gujarati
 
જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા
હો જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા
તુને મારી રાધા બેઉ દૂર થઇ ગયા
હો એવા તે શું મેં પાપ રે કર્યા
એવા તે શું મેં પાપ રે કર્યા
સપના મારા ચૂર થઇ ગયા
હો જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા

હો કોણ જાણે કાલે શું થવાનું હતું
મને છોડી તારે જવાનું હતું

હો હો કોણ જાણે કાલે શું થવાનું હતું
મને છોડી તારે જવાનું હતું
પરદેશી પ્રીતમ તને લઇ જાશે રે
તારો સાજણ એકલો રહી જાશે રે
પરદેશી પ્રીતમ તને લઇ જાશે રે
તારો સાજણ એકલો રહી જાશે રે
તારો સાજણ એકલો રહી જાશે રે

હો પલ ભર ની પ્રીત પછી જુદા થઇ ગયા
પલ ભર ની પ્રીત પછી જુદા થઇ ગયા
દીધેલા કોલ તે અધૂરા રહી ગયા
દીધેલા કોલ તે અધૂરા રહી ગયા
જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા

હો તારી જુદાઈ માં ઓ સાજના
એકવાર મળવા તડપતો હું રહ્યો
હો તારી જુદાઈ માં ઓ સાજના
એકવાર મળવા તડપતો હું રહ્યો

તારા ગયા પછી હું શું રે કરું
પાગલ બની ને ફરતો રહું
તારા ગયા પછી હું શું રે કરું
પાગલ બની ને ફરતો રહું
પાગલ બની ને ફરતો રહું

હો ઘાયલ આ દિલ માં તારા ઘાવ રહી ગયા
ભૂલ થઇ મારી તારા ભરોસે રહ્યા
ખુશ રેજે તું ઓ સાજના
અમે તમારા માટે મરી રે ગયા
જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા

હો હો…હો હો હો…હો..
હમમમ……... 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »