Ek Mulakat Lyrics in Gujarati

Ek Mulakat - Kishan Rawal
Singer :- Kishan Rawal
Music :- Shankar Prajapati
Lyrics & Composer :- Rajveer Sinh Vaghela
Label :- Keshar Music
 
Ek Mulakat Lyrics in Gujarati
 
હો સાંભળું જો હું કયારે પ્યારની રે વાતો
હો સાંભળું જો હું કયારે પ્યારની રે વાતો
આંખ આ ભરાય જાય છે
દૂર હું રાખુ શું દિલથી તારી યાદો
તોય યાદ આવી જાય છે
હો દિલ આ રોઝ રોઝ પૂછે મને
એક વાર આવી સમજાવી દેને
દિલ આ રોઝ રોઝ પૂછે મને
એક વાર આવી સમજાવી દેને
વાત મારી માનતું નથી
તમે એક મુલાકાત કરી જાવો
પછી ક્યારેય ભલે ના આવો
તમે એક મુલાકાત કરી જાવો
પછી ક્યારેય ભલે ના આવો

તારા વગર પણ હું તારો રહીયો
કાય બીજું દિલમાં નથી
હો આજેય પણ રાહ તારી જોવું છુ
તું આવે તોય મોડું નથી
હો એકલો છું સાથ કોઈ હોતું નથી
તારા સિવા કોઈ મારે જોતું નથી  
એકલો છું સાથ કોઈ હોતું નથી
તારા સિવા કોઈ મારે જોતું નથી  
એક અહેસાન કરી દે
તમે એક મુલાકાત કરી જાવો
પછી ક્યારેય ભલે ના આવો
તમે એક મુલાકાત કરી જાવો
પછી ક્યારેય ભલે ના આવો

હો હાથો માં હાથ લઈ પૂછવું છે
આમ તમે કેમરે ગયા
હો કયારે મારી યાદ તને આવે છે કે
સાવ મને ભુલીરે ગયા  
હો ના કોઈ અરમાન  મારા દિલમાં હશે
જિંદગી આ બસ તારી યાદમાં જશે
 ના કોઈ અરમાન  મારા દિલમાં હશે
જિંદગી આ બસ તારી યાદમાં જશે
દિલ ના હવે કોઈનું થશે
તમે એક મુલાકાત કરી જાવો
પછી ક્યારેય ભલે ના આવો
તમે એક મુલાકાત કરી જાવો
પછી ક્યારેય ભલે ના આવો

હો દિલ આ રોઝ રોઝ પૂછે મને
એક વાર આવી સમજાવી દેને
દિલ આ રોઝ રોઝ પૂછે મને
એક વાર આવી સમજાવી દેને
વાત મારી માનતું નથી
તમે એક મુલાકાત કરી જાવો
પછી ક્યારેય ભલે ના આવો
પછી ક્યારેય ભલે ના આવો
પછી ક્યારેય ભલે ના આવો  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »