Hu Tara Mate Mari Gayi Chhu - Kajal Maheriya
SINGER : Kajal Maheriya
LYRICS : Harjit Panesar
MUSIC : Ravi - Rahul
LABEL : KM DIGITAL
SINGER : Kajal Maheriya
LYRICS : Harjit Panesar
MUSIC : Ravi - Rahul
LABEL : KM DIGITAL
Hu Tara Mate Mari Gayi Chhu Lyrics in Gujarati
હો તારા રે કરમ થી હું રડી રે હતી
હો તારા રે કરમ થી હું રડી રે હતી
કર્યું છે તે એ હજુ ભૂલી રે નથી
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
હો આપ્યા તે દર્દો ને જીવતે જીવ માર્યા
આપ્યા તે દર્દો ને જીવતે જીવ માર્યા
એ દર્દો ને ઘણી રહી છું
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
હા હું તારા માટે મરી ગઈ છું
હો તને નથી મળવું મારે
પ્રેમ નથી કરવો મારે
નથી હવે કોઈ લેવા દેવા હવે તારે મારે
હા તોડ્યા હતા પ્રેમના તે તમામ કાયદા રે
મારા થી કાઢ્યા હતા તેતો તારા ફાયદા રે
તેતો તારા ફાયદા રે
હો ફરી થી મળી જખ્મો રે નથી ભરવા
ફરી થી મળી જખ્મો રે નથી ભરવા
તારી વાતો માં નઈ આવું હું
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
હો ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
હા હું તારા માટે મરી ગઈ છું
મારી સાથે જે તે કર્યું એતો હું સહી ગઈ
વીતેલા દિવસો ને ક્યાર ની ભૂલી ગઈ
હો હો હો જોડું રે હાથ તને મારા થી દૂર રેજે
તારા દિલ માં થી મારુ નામ કાઢી દેજે
હો પ્રેમ ના પારખા મારે નથી કરવા
પ્રેમ ના પારખા હવે મારે નથી કરવા
તારું મોઢું મારે નથી રે જોવું
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મારી ગઈ છું હા
હો ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું હા
હું મારા માટે મરી ગઈ છું હો
હું તારા માટે મરી ગઈ છું
હો તારા રે કરમ થી હું રડી રે હતી
કર્યું છે તે એ હજુ ભૂલી રે નથી
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
હો આપ્યા તે દર્દો ને જીવતે જીવ માર્યા
આપ્યા તે દર્દો ને જીવતે જીવ માર્યા
એ દર્દો ને ઘણી રહી છું
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
હા હું તારા માટે મરી ગઈ છું
હો તને નથી મળવું મારે
પ્રેમ નથી કરવો મારે
નથી હવે કોઈ લેવા દેવા હવે તારે મારે
હા તોડ્યા હતા પ્રેમના તે તમામ કાયદા રે
મારા થી કાઢ્યા હતા તેતો તારા ફાયદા રે
તેતો તારા ફાયદા રે
હો ફરી થી મળી જખ્મો રે નથી ભરવા
ફરી થી મળી જખ્મો રે નથી ભરવા
તારી વાતો માં નઈ આવું હું
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
હો ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું
હા હું તારા માટે મરી ગઈ છું
મારી સાથે જે તે કર્યું એતો હું સહી ગઈ
વીતેલા દિવસો ને ક્યાર ની ભૂલી ગઈ
હો હો હો જોડું રે હાથ તને મારા થી દૂર રેજે
તારા દિલ માં થી મારુ નામ કાઢી દેજે
હો પ્રેમ ના પારખા મારે નથી કરવા
પ્રેમ ના પારખા હવે મારે નથી કરવા
તારું મોઢું મારે નથી રે જોવું
ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મારી ગઈ છું હા
હો ઓળખાણ ના કાઢતો તું મારી
હું તારા માટે મરી ગઈ છું હા
હું મારા માટે મરી ગઈ છું હો
હું તારા માટે મરી ગઈ છું