Meera Mahel Thi UtaryaLyrics in Gujarati

Meera Mahel Thi Utarya - Pamela Jain
Singer : Pamela Jain
Label : Soormandir
 
Meera Mahel Thi UtaryaLyrics in Gujarati
 
મીરા મહેલથી ઉતર્યા રાણાએ જાલ્યો હાથ
મીરા મહેલથી ઉતર્યા રાણાએ જાલ્યો હાથ
હાથ મારો મેલો રાણાજી હૈ રાણાજી
હાથ મારો મેલો રાણાજી કરલો મુજસે બાત
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
બાજેરે બાજેરે ચન ન...ન..ન...ચન...
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન

મીરા મહેલથી ઉતર્યા રાણાએ જાલ્યો હાથ
મીરા મહેલથી ઉતર્યા રાણાએ જાલ્યો હાથ
હાથ મારો મેલો રાણાજી હૈ રાણાજી
હાથ મારો મેલો રાણાજી કરલો મુજસે બાત
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
બાજેરે બાજેરે ચન ન...ન..ન...ચન...
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન

સાંવરિયા મે તો તેરે મંદિરમેં નાચી દિન ને રાત
હો નાચી દિન ને રાત
સાંવરિયા મે તો તેરે મંદિરમેં નાચી દિન ને રાત
સાંવરિયા મે તો તેરે મંદિરમેં નાચી દિન ને રાત
હો નાચી દિન ને રાત
સાંવરિયા મે તો તેરે મંદિરમેં નાચી દિન ને રાત
ઝેર કા પ્યાલા અમૃત કીધા
ઝેર કા પ્યાલા અમૃત કીધા
કૃપા કરે રઘુનાથ
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
બાજેરે બાજેરે ચન ન...ન..ન...ચન...
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન

સાંવરિયા મે તોરે કારને છોડી કુળની લાજ
હો છોડી કુળની લાજ
સાંવરિયા મે તોરે કારને છોડી કુળની લાજ
છોડી કુળની લાજ
સાંવરિયા મે તોરે કારને છોડી કુળની લાજ
હો છોડી કુળની લાજ
અપને રંગકો કિયોહે ભગવો અપને રંગકો કિયોહે ભગવો
કૃપા કરે રઘુનાથ
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
બાજેરે બાજેરે ચન ન...ન..ન...ચન...
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન

મીરા મહેલથી ઉતર્યા રાણાએ જાલ્યો હાથ
મીરા મહેલથી ઉતર્યા રાણાએ જાલ્યો હાથ
હાથ મારો મેલો રાણાજી હૈ રાણાજી
હાથ મારો મેલો રાણાજી કરલો મુજસે બાત
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
બાજેરે બાજેરે ચન ન...ન..ન...ચન...
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન
ઘનઘરું ચન ચના ચન ઘનઘરું ચન ચના ચન 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »