Ganesha - Kinjal Dave
Singer & Acting : Kinjal Dave
Music : Mayur Nadiya
Lyrics : Manu Rabari
Singer & Acting : Kinjal Dave
Music : Mayur Nadiya
Lyrics : Manu Rabari
Label : Studio Saraswati Official
Ganesha Lyrics in Gujarati
દેવા શ્રી ગણેશા
દેવા શ્રી ગણેશા
ગણપતિ બાપા મોરિયા
હા રે મહાદેવા ના બેટા તમે કેવા
એક દંત વાળા ગજાનંદ દેવા
કરું તારી સેવા ના જોવે મારે મેવા
કરું તારી સેવા ના જોવે મારે મેવા
હા ગજાનંદ દેવા
હા રે મહાદેવા ના બેટા તમે કેવા
જમણી સૂંઠવાળા ગજાનંદ દેવા
દેવા દેવા શ્રી ગણેશા
દેવા દેવા શ્રી ગણેશા
તું ધારે થાપે તું ધારે ઉજાપે
તું ધારે થાપે તું ધારે ઉજાપે
સકલ શ્રુષ્ટિમાં તેજ ચારે કોર વ્યાપે
હા ગજાનંદ દેવા
હા રે મહાદેવા ના બેટા તમે કેવા
પાર્વતી ના જાયા લાગી તારી માયા
હા હા હા રે મહાદેવા ના બેટા તમે કેવા
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી
હો ઢોલ શરણાયું બાજે નોબેટ નગારા વાગે
ભક્તો આજ ઝૂમી નાચે
ધરણ ધરણ ધરણ ધરણી ગાજે
હો ઢોલ શરણાયું બાજે નોબેટ નગારા વાગે
ભક્તો આજ ઝૂમી નાચે
ધરણ ધરણ ધરણ ધરણી ગાજે
રિદ્ધિ સિદ્ધિ ના સંગે બેઠાં મહારાજા
રિદ્ધિ સિદ્ધિ ના સંગે બેઠા મહારાજા
હા ગજાનન દેવા
હા રે મહાદેવા ના બેટા તમે કેવા
હે મનુ રબારી કે દેવા કરું તારી સેવા
મોરિયા રે બાપા મોરિયા રે
મોરિયા રે બાપા મોરિયા રે
દેવા દેવા શ્રી ગણેશા
દેવા દેવા શ્રી ગણેશા
વક્રતુંડ મહાકાર્ય સુર્યકોટી સમપ્રભ
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા
સર્વ કાર્યેષુ સર્વદા..સર્વ કાર્યેષુ સર્વદા
દુંદાળો દુઃખ વજનો સદાય બાળે વેશ
સૌ કામ પહેલા સમરીયે ગૌરીનંદ ગણેશ
ગૌરીનંદ ગણેશ વાલા ગૌરીનંદ ગણેશ
ગૌરીનંદ ગણેશ
દેવા શ્રી ગણેશા
ગણપતિ બાપા મોરિયા
હા રે મહાદેવા ના બેટા તમે કેવા
એક દંત વાળા ગજાનંદ દેવા
કરું તારી સેવા ના જોવે મારે મેવા
કરું તારી સેવા ના જોવે મારે મેવા
હા ગજાનંદ દેવા
હા રે મહાદેવા ના બેટા તમે કેવા
જમણી સૂંઠવાળા ગજાનંદ દેવા
દેવા દેવા શ્રી ગણેશા
દેવા દેવા શ્રી ગણેશા
તું ધારે થાપે તું ધારે ઉજાપે
તું ધારે થાપે તું ધારે ઉજાપે
સકલ શ્રુષ્ટિમાં તેજ ચારે કોર વ્યાપે
હા ગજાનંદ દેવા
હા રે મહાદેવા ના બેટા તમે કેવા
પાર્વતી ના જાયા લાગી તારી માયા
હા હા હા રે મહાદેવા ના બેટા તમે કેવા
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી
હો ઢોલ શરણાયું બાજે નોબેટ નગારા વાગે
ભક્તો આજ ઝૂમી નાચે
ધરણ ધરણ ધરણ ધરણી ગાજે
હો ઢોલ શરણાયું બાજે નોબેટ નગારા વાગે
ભક્તો આજ ઝૂમી નાચે
ધરણ ધરણ ધરણ ધરણી ગાજે
રિદ્ધિ સિદ્ધિ ના સંગે બેઠાં મહારાજા
રિદ્ધિ સિદ્ધિ ના સંગે બેઠા મહારાજા
હા ગજાનન દેવા
હા રે મહાદેવા ના બેટા તમે કેવા
હે મનુ રબારી કે દેવા કરું તારી સેવા
મોરિયા રે બાપા મોરિયા રે
મોરિયા રે બાપા મોરિયા રે
દેવા દેવા શ્રી ગણેશા
દેવા દેવા શ્રી ગણેશા
વક્રતુંડ મહાકાર્ય સુર્યકોટી સમપ્રભ
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા
સર્વ કાર્યેષુ સર્વદા..સર્વ કાર્યેષુ સર્વદા
દુંદાળો દુઃખ વજનો સદાય બાળે વેશ
સૌ કામ પહેલા સમરીયે ગૌરીનંદ ગણેશ
ગૌરીનંદ ગણેશ વાલા ગૌરીનંદ ગણેશ
ગૌરીનંદ ગણેશ