Koni Pade Entry Lyrics in Gujarati

Koni Pade Entry - Geeta Rabari
Singer : Geeta Rabari
Lyrics  : Vijaysinh Gol
 
Koni Pade Entry Lyrics in Gujarati
 
કોની પડે એન્ટ્રી
અરે કોની પડે એન્ટ્રી
રેબન વાળા ચશ્મા પેર્યા
રેબન વાળા ચશ્મા પેર્યા
રેન્જ રોવર કાર રૂડી
રેન્જ રોવર કાર રૂડી
કોની પડે એન્ટ્રી
રોણાની પડે એન્ટ્રી
કોની પડે એન્ટ્રી
રાણાની પડે એન્ટ્રી

રેબન વાળા ચશ્મા પેર્યા
રેબન વાળા ચશ્મા પેર્યા
રેન્જ રોવર કાર રૂડી
રેન્જ રોવર કાર રૂડી
કોની પડે એન્ટ્રી
રોણાની પડે એન્ટ્રી
કોની પડે એન્ટ્રી
રાજાની પડે એન્ટ્રી

રોયલ સ્ટાઇલ ને રોયલ પરસનાલીટી
વટથી જોને રોણો જીવે છે જિંદગી
મોજથી જીવે રોણો મોજીલી જિંદગી
કોઈ વાતે ખોટ નહિ માતાજીની મેર થઇ

દિલના રે દિલદાર રોણા
દિલના રે દિલદાર રોણા
યારોના રે યાર રોણા
યારોના રે યાર રોણા
કોની પડે એન્ટ્રી
રોણાની પડે એન્ટ્રી
કોની પડે એન્ટ્રી
રાજાની પડે એન્ટ્રી
કૌવશું કોની પડે એન્ટ્રી
ભાઈઓની પડે એન્ટ્રી

દોસ્તો કાજે હાજર કરે જાન છે
નાના મોટાને આપે ઈ માન છે
માં બાપની શાન એને પરિવારનું ધ્યાન છે
ભાઈઓ રે ભેળા રોણો એકદમ ફાઈન છે

દુનિયા આખી જોતી રહે
દુનિયા આખી જોતી રહે
એવો એનો ક્રેઝ રોણા
એવો એનો ક્રેઝ રોણા

કોની પડે એન્ટ્રી
રોણાની પડે એન્ટ્રી
કોની પડે એન્ટ્રી
રાજાની પડે એન્ટ્રી
કૌવશું કોની પડે એન્ટ્રી
ભાઈઓની પડે એન્ટ્રી

રેબન વાળા ચશ્મા પેર્યા
રેબન વાળા ચશ્મા પેર્યા
રેન્જ રોવર કાર રૂડી
રેન્જ રોવર કાર રૂડી
કોની પડે એન્ટ્રી
રોણાની પડે એન્ટ્રી
કોની પડે એન્ટ્રી
ભાઈઓની પડે એન્ટ્રી

સતની કાજે મેદાને પડતા
ધર્મ કાજે રોણાજી લડતા
દુશ્મનો જોને ટોળામાં ફરતા
રોણા રે એકલા સિંહ થઇને ફરતા

ભરી બંદુકે બેઠ્યાં રોણા
ભરી બંદુકે બેઠ્યાં રોણા
જે બોલે એ ઠાર રોણા
વેરીઓને કરે ઠાર રોણા
કોની પડે એન્ટ્રી
રોણાની પડે એન્ટ્રી
કોની પડે એન્ટ્રી
ભઈ આપડી પડે એન્ટ્રી

રેબન વાળા ચશ્મા પેર્યા
રેબન વાળા ચશ્મા પેર્યા
રેન્જ રોવર કાર રૂડી
રેન્જ રોવર કાર રૂડી
કોની પડે એન્ટ્રી
રોણાની પડે એન્ટ્રી
કોની પડે એન્ટ્રી
રાજાની પડે એન્ટ્રી
કોની પડે એન્ટ્રી
રોણાની પડે એન્ટ્રી
આપડી પડે એન્ટ્રી
ભાઈઓની પડે એન્ટ્રી
ભાઈઓની પડે એન્ટ્રી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »