Hasava Nu Karan Mane Kai Dyo Lyrics in Gujarati


 Hasava Nu Karan Mane Kai Dyo -Kaushik Bharwad
Singer :- Kaushik Bharwad
Lyrics :- Vijay Thakor - Kamlesh Thakor
Music :- Mayur Nadiya
Label :-  SUMAAR MUSIC
 
 Hasava Nu Karan Mane Kai Dyo Lyrics in Gujarati
 
હસવાનું કારણ મને કયદે
હે મારે શું હમજવું
હો મને જોવ  ત્યરે કેમ હસતારે રહોશો
હો મને જોવ  ત્યરે કેમ હસતારે રહોશો
મનમાંને મનમાં મલકાતાંરે રહોશો
મનમાંને મનમાં મલકાતાંરે રહોશો
એ હસવાનું કારણ મને કયદે
હો જાનુ મારે શું હમજવુ
એ આંખના ઇસારે મને કયદે
હો જાનુ મારે શું હમજવું
હે મને જોવ  ત્યરે કેમ હસતારે  રહોશો
મનમાંને મનમાં મલકતારે રહોશો

સાનુ સાનુ જોવો જાણે ફિદા તમે લાગોશો
વાત નહિ કરતા બવ સીધા સાદા લાગોશો
સાનુ સાનુ જોવો જાણે ફિદા તમે લાગોશો
વાત નહિ કરતા બવ સીધા સાદા લાગોશો
આંખના ઇસારે મને કયદે
હો જાનુ મારે શું હમજવું
હસવાનું કારણ મને કયદે
હો જાનુ મારે શું હમજવું
હે મને જોવ  ત્યરે કેમ હસતા રહોશો
મનમાંને મનમાં મલકતારે રહોશો

હો ઇસારા કરો શો પ્રેમમાં તો લાગો
કહી નથી સકતા તમે શર્મિલા લાગો
હો ઇસારા કરો શો પ્રેમમાં તો લાગો
કહી નથી સકતા તમે શર્મિલા લાગો
એ આંખના ઇસારે મને કયદે
હો જાનુ મારે શું હમજવું
એ હસવાનું કારણ મને કયદે
હો જાનુ મારે શું હમજવું
હો મને જોવ  ત્યરે કેમ હસતારે  રહોશો
મનમાંને મનમાં મલકતારે રહોશો
મનમાંને મનમાં મલકતારે રહોશો
હસવાનું કારણ મને કયદે
એ  જાનુ મારે શું હમજવું
આંખના ઇસારે મને કયદે
હો જાનુ મારે શું હમજવું
એ હસવાનું કારણ મને કયદે
હો દીકુ મારે શું હમજવું
હસવાનું કારણ મને કયદે
હો જાનુ મારે શું હમજવું

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »