Dhimo Dhimo Vayro Lyrics in Gujarati

Dhimo Dhimo Vayro - Rakesh Barot
Singer - Rakesh Barot
Music - Mayur Nadiya
Lyrics - Umaji Thakor
Lebel - Rakesh Barot Official
 
Dhimo Dhimo Vayro Lyrics in Gujarati
 
ધીમો ધીમો..
એ ધીમો ધીમો ..
એ ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી
ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી
ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી..
તારી ઓઢણી..તારી ઓઢણી
અરે ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી..
તારી ઓઢણી..તારી ઓઢણી

હે ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી
ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી
ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી..
તારી ઓઢણી..તારી ઓઢણી
અરે ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી..
તારી ઓઢણી..તારી ઓઢણી

ધીમે ધીમે ચાલતી ને માથે તારી ઓઢણી
પેલીવાર જોઈ મેં તો આવી નાર નમણી
એ ફરરરર ફરકે રે નવરંગી તારી ઓઢણી..
તારી ઓઢણી..તારી ઓઢણી
એ ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી

હે ઓઢણી ઓઢી ને જાનુ મળવા તું આવતી
મીઠું મીઠું બોલી મારા દિલ ને તડપાવતી
હો પ્રેમ કરી ને જાનુ ભૂલી ના જાતી
મારી થઇ ને બીજા ની ના થાતી
જોરદાર લાગે જાનુ લાગે હાયફાય રે
જોરદાર લાગે જાનુ લાગે હાયફાય રે
હાચા દિલ થી કરું તને પ્યાર
ભૂલતી ના મારી પ્રીત ને
મારી પ્રીત ને..મારી પ્રીત ને..
અરે હાચા દિલ થી કરું તને પ્યાર
ભૂલતી ના મારી પ્રીત ને
મારી પ્રીત ને..મારી પ્રીત ને..
એ ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી
ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી
ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી..
તારી ઓઢણી..તારી ઓઢણી..
એ હવા માં લહેરાતી રે જાનુડી તારી ઓઢણી

માથે નવરંગી ઓઢણી ને ગુલાબી ગાલ સે
હરણી શરમાય એવી ચટકંઠી ચાલ સે
હે તારો ને મારો જીવનસંગથ સે
ભૂલતી ના આ પ્રીત પરભવ નો લેખ સે
ઓઢણી લઇ આલુ તને બંગડી લઇ આલુ
મારી બનાવી મારા ગોમ માં લઇ જાવું
પ્રેમ ની નિશાની રે આલુ તને પ્રેમ થી
તને પ્રેમ થી..તને પ્રેમ થી..
મારા પ્રેમ ની નિશાની રે આલુ તને પ્રેમ થી
તને પ્રેમ થી..તને પ્રેમ થી...
હે ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી
ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી..
ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી..
તારી ઓઢણી...તારી ઓઢણી...
એ ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી

હે મારા દિલ ના દરવાજે જાનુ તારું જ નામ સે
સાચો આ પ્રેમ સે ને તું જ મારી જાન સે
ઓ પ્રેમ ની દોરી આતો તોડી ના દેતા
લેખ સે વિધાતા ના ભૂંસી ના દેતા
તારા માટે જાનુ દુનિયા ઝુકાવું
મારી બનાવી મારા દિલ માં વસાવું
હાચા મારા પ્રેમ નો રે વિશ્વાસ તું રાખજે
તું રાખજે..તું રાખજે...
અરે હાચા મારા પ્રેમ નો રે વિશ્વાસ તું રાખજે
તું રાખજે..તું રાખજે...
એ ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી
ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી
ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી..
તારી ઓઢણી..તારી ઓઢણી..
એ ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી
ધીમો ધીમો..એ ધીમો ધીમો..ધીમો ધીમો.


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »