Khodiyar Chhe Jogmaya Lyrics - Falguni Pathak

 
Khodiyar Chhe Jogmaya Lyrics in Gujarati
 
હે…હાલો ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા

હે હાલો ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા

માડી ને દ્વારે વાંજીયા રે આવતા
માડી ને દ્વારે વાંજીયા રે આવતા

માડી ને દ્વારે વાંજીયા રે આવતા
માડી ને દ્વારે વાંજીયા રે આવતા
હે…હે માડી વાંજીયા ને પારણાં બંધાવે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા...

હો..હો માડી ને પારે અંધારાં રે આવતા
માડી ને પારે અંધારાં રે આવતા

માડી ને પારે અંધારાં રે આવતા
માડી ને પારે અંધારાં રે આવતા
એ….હે માડી અંધારાં રે આંખો આપે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા

હો..હો માડી ને પારે અંધારાં રે આવતા
માડી ને પારે અંધારાં રે આવતા
એ…હે અંધારાં ને આંખો આપે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા...

માડી ને દ્વારે દુખીયા રે આવતા
માડી ને દ્વારે દુખીયા રે આવતા

માડી ને દ્વારે દુખીયા રે આવતા
માડી ને દ્વારે દુખીયા રે આવતા
હે….દુખીયા ના દુઃખડા મટાડે રે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા..એ હાલો
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા

એ હાલો ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા...

એ….ખોડલ ખમકારી માં અવતારી
દુઃખ હરનારી દાતારી..દાતારી
માં ત્રિશુલ ધારી મગર સવાળી
દેવી દયાળી ડુંગરાળી
પ્રગટ પરચાળી માં મમતાળી
લોબડીયાળી નેજાળી
માં મંગલ કાળી માટેલ વાળી
કરતી સહુ ની રખવાળી રે
માં કરતી સહુ ની રખવાળી રે
માં કરતી સહુ ની રખવાળી...

Previous
Next Post »