Mane Roopani Zanjari Ghadav Lyrics - Santvani Trivedi

 
Mane Roopani Zanjari Ghadav Lyrics in Gujarati
 
મને રૂપાની ઝાંઝરી ઘડાવ
હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ
હો વાલમ વરણાગી

એને મીનકારેથી મઢાવ
હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ
હો વાલમ વરણાગી
વાલમ વરણાગી હો વાલમ વરણાગી

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે
આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે
ઘાઘરા ની કોરમાં મોરલો ચિતરાવી દે
ઘાઘરા ની કોરમાં મોરલો ચિતરાવી દે

હે મારા કામખામાં ભાથીયું પડાવ
હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ
હો વાલમ વરણાગી

એને મીનકારીથી મઢાવ
હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ
હો વાલમ વરણાગી

વાલમ વરણાગી હો વાલમ વરણાગી
વાલમ વરણાગી હો વાલમ વરણાગી

Previous
Next Post »