Afsos Karish Tu Song Lyrics - Rakesh Barot

Afsos Karish Tu - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Dhaval Kapadia
Lyrics : Vijaysinh Gol
Label : Royal Digital
 
Afsos Karish Tu Song Lyrics in Gujarati 
 
અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું
અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું
અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું
જયારે મારી રે યાદ તને આવશે
તને અડધી રાતે રોવરાવશે
તને અડધી રાતે રોવરાવશે
અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું
અફસોસ કરીશ તું મન મનમાં બળીસ તું
જયારે મારી રે યાદ તને આવશે
તને અડધી રાતે રોવરાવશે
અફસોસ કરીશ તું...

આજ ભલે તારી હોય કાલ મારી હશે
તારા અભિમાન નો પારો ઉતરી જાશે
સુખ ને સાયબી તારી આથમી જશે
મારા હાચા પ્રેમ ની તને કદર થશે
તું ભલે ભૂલી જાય હું નહિ ભૂલું
પ્રેમ ના અપમાન ને હું નહિ ભૂલું
વાત લખી રાખજે તું
આનો બદલો લઇસ હું
વાત લખી રાખજે તું
આનો બદલો લઇસ હું
તારું કર્યું તારા પગ માં જયારે આવશે
તને અડધી રાતે રોવરાવશે
તને અડધી રાતે રોવરાવશે
અફસોસ કરીશ તું...

પોતાનું કહી જયારે તને કોઈ છોડશે
તારું એ દિલ મારા જેમ તડપશે
રૂપિયા દોલત તારી સારી ખૂટી જશે
તારો ભગવાન પણ જોજે રૂઠી જશે
માંગે તું માફી તોયે માફ નહિ કરું
તારા દીધા જખમ ને હું નહિ ભૂલું
વાત લખી રાખજે તું
આનો બદલો લઇસ હું
વાત લખી રાખજે તું
આનો બદલો લઇસ હું
તારી ભૂલો તને સમય સમજાવશે
તને અડધી રાતે રોવરાવશે
તને અડધી રાતે રોવરાવશે
અફસોસ કરીશ તું...

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »