Vaki Valu To Mari Lyrics - Aishwarya Majmudar

 
Vaki Valu To Mari Lyrics in Gujarati
 
વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય
કેડ વળી જાય, ડોક નમી જાય
ના સેહવાય હાય હાય હાય હાય...
ઓ રે છબીલી તને શું રે થાય
સીધી ઊભી રે કેમ વાંકી ચૂકી થાય

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય

ઢેલ ઢેલ ઢેલ હું તો નાજુકડી ઢેલ
હેલ હેલ હેલ મારા હૈયાની હેલ
હાય હાય હાય મને છોડી દે છેલ
છોડી દે છેલ...

ઢેલ ઢેલ ઢેલ હું તો નાજુકડી ઢેલ
હેલ હેલ હેલ મારા હૈયાની હેલ
હાય હાય હાય મને છોડી દે છેલ
છોડી દે છેલ

આગળ હાલું તો મારી લટ છૂટી જાય
પાછળ હાલું તો મારી કસ તૂટી જાય
આગળ હાલું તો મારી લટ છૂટી જાય
પાછળ હાલું તો મારી કસ તૂટી જાય
લટ છૂટી જાય, કસ તૂટી જાય
ના સમજાય હાય હાય હાય હાય...

ઓ રે છબીલી તને શું રે થાય
સીધી ઊભી રે કેમ વાંકી ચૂકી થાય

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય....

Previous
Next Post »