Lakh Rupiyano Ghaghro - Dev Pagli
Singer : Dev Pagli
Music : Vishal Vagheshwari
Lyrics : Dev Pagli
Music Label : Ekta Sound
Lakh Rupiyano Ghaghro Lyrics in Gujarati
લાખ રૂપિયા નો...લાખ રૂપિયા નો...
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ આલુ છોડી.
હે લાખ રૂપિયા નો ઘાઘરો લઇ આલુ છોડી.
ઠુમકા મારે જબરા સરકારી છોડી
હો હીર લે જડેલો આભલે મઢેલો
રંગ થી રંગેલો , કેર થી ઘડેલો
બ્યુટીફૂલ છે , તારો ઘાઘરો.
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ આલુ છોડી.
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી
તારી આંખો નું કાજળ કરે મને ઘાયલ.
કાનોમાં રણકે તારા પગનું રે પાયલ
પગનું રે પાયલ….
તું લાગે છે રૂપાળી જાણે પરીયોની રાણી
પ્યારી બોલી તારી, છે ચાલ લટકાળી
બ્યુટીફૂલ તારી લાલી
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ ,આલું છોડી …
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી
મારા મલકની તું તો ઢેલડી ઢળકતી
દલડું આલ્યું તને , હાચા રે મનથી
હાચા રે મનથી
છે તારી મારી જોડી લાગે મેના પોપટ જેવી
ના કોઈ શકે તોડી હમજી જાને છોડી
ઘેર લઈને આવું ઘોડી
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ ,આલું છોડી …
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી
ConversionConversion EmoticonEmoticon