Aaje Taro Samay Kale Maro Aavse Song Lyrics - Vijay Suvada

 
Aaje Taro Samay Kale Maro Aavse Song Lyrics in Gujarati
 
હો આજે તારો સમય કાલે મારો આવશે
હો આજે તારો સમય કાલે મારો આવશે
    આજે તારો સમય કાલે મારો આવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
હો મળવા નો સમય નથી વારો આવશે
     મળવા નો સમય નથી વારો આવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
ઓ તું મતલબી અરે તુંતો ગદાર છે
મારુ દિલ તો વફાદાર છે
તું મતલબી અરે તુંતો ગદાર છે
મારુ દિલ તો વફાદાર છે
મારુ દિલ તો વફાદાર છે
હો આજે તારો વારો કાલે મારો આવશે
    આજે તારો વારો કાલે મારો આવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
ત્યારે તને મારી યાદ બહુ આવશે...

પ્રેમ ની પાખું તમે રે કાપી છે
ઝીંદગી મારી ઝેર કરી નાખી છે
પ્રેમ ની પાખું તમે રે કાપી છે
ઝીંદગી મારી ઝેર કરી નાખી છે
મારા રે દિલ માં તારું રે નામ છે
તારા દિલ જાણે કોનું રે નામ છે
તારા દિલ જાણે કોનું રે નામ છે
મારા રે પ્રેમ ની તને હાય લાગશે
મારા રે પ્રેમ ની તને હાય લાગશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે...

જેદારે તારું ગુમાન ઉતરશે
એદારે તારા ગુના માફ થાશે
રૂપનો ચાંદલિયો તારો આથમી જશે
મારા વિના તારું કોણ હંગુ થાશે
હાચો રે મારો પ્રેમ તને સમજાશે
ત્યારે તને મારી યાદ રે આવશે
ત્યારે તને મારી યાદ બહુ આવશે
હો આજે તારો સમય કાલે મારો આવશે
     આજે તારો સમય કાલે મારો આવશે
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
તને મારી રે યાદ બહુ રોવડાવશે
તને મારી રે યાદ હવે બહુ આવશે...

Previous
Next Post »