Pa Pa Pagli Song Lyrics - Sachin-Jigar - Sonu Nigam - Chaal Jeevi Laiye

 
 Pa Pa Pagli Song Lyrics - Sachin-Jigar - Sonu Nigam - Chaal Jeevi Laiye
Singers : Sonu Nigam, Sachin-Jigar
Music by : Sachin-Jigar
Music : Sachin-Jigar
Lyrics : Niren Bhatt
Music Label : Zen Music Gujarati
 
Pa Pa Pagli Song Lyrics in Gujarati

વ્હાલ નો દરિયો છે  તું
તું છલકતો જાય છે
લાગણી ઘેરાય છે ને
તું વરસતો જાય છે
તૂટી ને હું વીખરાઉં પણ
સપનાઓ તારા તૂટે નહિ
મારા શ્વાસ છૂટી જાય પણ
કદી સ્મિત તારું છૂટે નહિ...

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારી  કાજ

હો હો હો ……મારા વાલમ
હોહો હો……મારા વ્હાલ

તારું ચાલવું તારું બોલવું કાલું ને ઘેલું  યાદ છે...
મારી આંખ માં તારા બાળપણ ના સેંકડો વરસાદ છે

તારી હર ખુશી ને સાચવી ને મન માં રાખી છે હજી
મારી જિંદગી આખી ઘડી બસ તુજ પુંજી છે ખરી

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

મારી જિંદગી મેં આખી રાખી છે તારે કાજ...
હોહો હો મારા વ્હાલ હો હો હો

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ...

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »