Meru To Dage Pan Jena Man Na Dage - Hari Bharwad
Singer : Hari Bharwad
Music : Appu
Label : Ekta Sound
Singer : Hari Bharwad
Music : Appu
Label : Ekta Sound
Meru To Dage Pan Jena Man Na Dage Lyrics in Gujarati
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
વિપત્તિ પડે પણ તોયે વણસે નહીં ને રે
સોઈ હરિજનનાં પ્રમાણ જી
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે...
ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળ પાનબાઈ
કોઈની કરે નહીં આશ જી
ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળ પાનબાઈ
કોઈની કરે નહીં આશ જી
દાન દેવે પણ રેશે અજાચી ને
દાન દેવે પણ રેશે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ જી
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે...
હરખ ને શોકની જેને આવે નહી હેડકી ને
આઠ પહોર રહ્યા આનંદ જી
હરખ ને શોકની જેને આવે નહી હેડકી ને
આઠે પહોર રહ્યા આનંદ જી
નિત્ય રે જાશે સત્સંગમાં ને
નિત્ય રે જાશે સત્સંગમાં ને
તોડે મોહ માયાના ફંદ રે
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે...
તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યાં ને
નામ નિજારી નર ને નાર જી
તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યાં ને
નામ નિજારી નર ને નાર જી
એકાંતે બેસીને એ તો અલખ આરાધે તો
એકાંતે બેસીને એ તો અલખ આરાધે તો
અલખ પધારે એને દ્વાર રે
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે...
સંગત કરો તો રે એવાની રે કરજો જે
ભજનમાં રહે ભરપુર રે
સંગત કરો તો રે એવાની રે કરજો જે
ભજનમાં રહે ભરપુર રે
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ
ગંગા સતી એમ રે બોલ્યા જેને
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
વિપત્તિ પડે પણ તોયે વણસે નહીં ને રે
સોઈ હરિજનનાં પ્રમાણ જી
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે...
ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળ પાનબાઈ
કોઈની કરે નહીં આશ જી
ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળ પાનબાઈ
કોઈની કરે નહીં આશ જી
દાન દેવે પણ રેશે અજાચી ને
દાન દેવે પણ રેશે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ જી
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે...
હરખ ને શોકની જેને આવે નહી હેડકી ને
આઠ પહોર રહ્યા આનંદ જી
હરખ ને શોકની જેને આવે નહી હેડકી ને
આઠે પહોર રહ્યા આનંદ જી
નિત્ય રે જાશે સત્સંગમાં ને
નિત્ય રે જાશે સત્સંગમાં ને
તોડે મોહ માયાના ફંદ રે
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે...
તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યાં ને
નામ નિજારી નર ને નાર જી
તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યાં ને
નામ નિજારી નર ને નાર જી
એકાંતે બેસીને એ તો અલખ આરાધે તો
એકાંતે બેસીને એ તો અલખ આરાધે તો
અલખ પધારે એને દ્વાર રે
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે...
સંગત કરો તો રે એવાની રે કરજો જે
ભજનમાં રહે ભરપુર રે
સંગત કરો તો રે એવાની રે કરજો જે
ભજનમાં રહે ભરપુર રે
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ
ગંગા સતી એમ રે બોલ્યા જેને
નેણે રે વરસે ઝાઝાં નૂર રે
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે....
મેરૂ તો ડગે પણ જેનાં મનડા ડગે નઈ પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે....
ConversionConversion EmoticonEmoticon