Jay Shree Krishna Kevani Mane Tev Padi Lyrics in Gujarati

 
Jay Shree Krishna Kevani Mane Tev Padi - Alpa Patel
SINGER - Alpa Patel
MUSIC - Ranjit Nadiya
LYRICS - Madhavdas
Label -  Alpa Patel Official
 
Jay Shree Krishna Kevani Mane Tev Padi Lyrics in Gujarati
 
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ...
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ...
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ...

જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી
મારા વ્હાલાજી ને વિસરું નહિ એક ઘડી
મારા શ્યામળિયા ને વિસરું નહિ એક ઘડી
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી...

પીળા પિતાંમ્બર જરકસી જામ ધર્યા
પીળા પિતાંમ્બર જરકસી જામ ધર્યા
વ્હાલે કંઠે મોતીડાં ની માળા રે ધરી
વ્હાલે કંઠે મોતીડાં ની માળા રે ધરી
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી...

કાને કુંડળ માથે મુકુટ ધર્યા
કાને કુંડળ માથે મુકુટ ધર્યા
વ્હાલે મુખ પાર મોરલી અધર ધરી
વ્હાલે મુખ પાર મોરલી અધર ધરી
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી...

ચાર ચોક વચ્ચે વ્હાલાજી રે મંદિર રચ્યા
ચાર ચોક વચ્ચે વ્હાલાજી રે મંદિર રચ્યા
મારો વ્હાલોજી બિરાજે છપ્પર ધરી
મારો વ્હાલોજી બિરાજે છપ્પર ધરી
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી...

વ્હાલે ચૂંદડી ઓઢાડી પાકા રંગ રે તણી
વ્હાલે ચૂંદડી ઓઢાડી પાકા રંગ રે તણી
મારા વ્હાલાજી ને પાય લાગુ લડી રે લડી
મારા શ્યામળિયા ને પાય લાગુ લડી રે લડી
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી...

વ્હાલા માધવ દાસ ની વિનંતી સુણી
વ્હાલા માધવ દાસ ની વિનંતી સુણી
અમને દેજ્યો શ્રી વ્રજ માં વાસ ફરી
અમને દેજ્યો શ્રી વ્રજ માં વાસ ફરી
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી...

મારા વ્હાલાજી ને વિસરું નહિ એક ઘડી
મારા શામળિયા ને વિસરું નહિ એક ઘડી
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ણ
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી
જય શ્રી ક્રિષ્ણ કેહવાની મને ટેવ પડી....
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »