Kona Re Bharose - Rakesh Barot
Singer: Rakesh Barot
Music : Mayur Nadia
Lyricist : Anand Mehra
Label : Saregama India Limited
Singer: Rakesh Barot
Music : Mayur Nadia
Lyricist : Anand Mehra
Label : Saregama India Limited
Kona Re Bharose Lyrics in Gujarati
કોના રે ભરોસે
કોના રે ભરોસે અરે કોના રે સહારે
મારે જીવવું મારા રોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
કોના રે કાજે
અરે કોના રે માટે હવે કરવું મારે કોમ
જે એકલો મને પાડી જગ માં ચાલ્યા મારા રોમ...
કોની કસમો રે ખાવી કેવી રસમો નિભાવી
કોની કસમો રે ખાવી કેવી રસમો નિભાવી
મને કઈ દો મારા રોમ
બની હું લજોમણો આજ ફરું ગોમે ગોમ
કોના રે ભરોસે અરે કોના રે સહારે
મારે જીવવું મારા રોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ...
યાર અને પ્યાર હતી દુનિયા આખી મારી
એજ યાર પ્યાર રે ઉજાડી દુનિયા સારી
મળ્યો છે વિશ્વાસ ઘાત હૂતો ગયો હારી
હવે નથી રાખવી મારે કોઈ ની હાળા બારી...
કરવો કોને પ્રેમ સેનો રાખવો હવે વેમ
કરવો કોને પ્રેમ સેનો રાખવો હવે વેમ
જરા હમજો મારા રોમ
જિંદગી હારી બેઠો બસ બચ્યું છે મારુ નોમ
કોના રે ભરોસે હવે કોના રે સહારે
મારે જીવવું મારા રોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ...
આલ્યતા મેતો એમને ખુશીયો ના ખજાના
લૂંટી મારી દુનિયા આજે જીવે એ મજાના
જીવતો લાશ બની ફરું હું ચોમારે
જીવ ક્યારે જાય રાહ જોઉં હરસુમારે
નથી જીવવી જિંદગી નથી કરવી બંદગી
નથી જીવવી જિંદગી નથી કરવી બંદગી
હવે કર જટ લઈલો મારા રોમ
ઝૂરી ઝૂરી મરુ નથી પડતો હૈયે હોમ
કોના રે ભરોસે અરે કોના રે સહારે
મારે જીવવું મારા રોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ...
કોના રે ભરોસે અરે કોના રે સહારે
મારે જીવવું મારા રોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
કોના રે કાજે
અરે કોના રે માટે હવે કરવું મારે કોમ
જે એકલો મને પાડી જગ માં ચાલ્યા મારા રોમ...
કોની કસમો રે ખાવી કેવી રસમો નિભાવી
કોની કસમો રે ખાવી કેવી રસમો નિભાવી
મને કઈ દો મારા રોમ
બની હું લજોમણો આજ ફરું ગોમે ગોમ
કોના રે ભરોસે અરે કોના રે સહારે
મારે જીવવું મારા રોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ...
યાર અને પ્યાર હતી દુનિયા આખી મારી
એજ યાર પ્યાર રે ઉજાડી દુનિયા સારી
મળ્યો છે વિશ્વાસ ઘાત હૂતો ગયો હારી
હવે નથી રાખવી મારે કોઈ ની હાળા બારી...
કરવો કોને પ્રેમ સેનો રાખવો હવે વેમ
કરવો કોને પ્રેમ સેનો રાખવો હવે વેમ
જરા હમજો મારા રોમ
જિંદગી હારી બેઠો બસ બચ્યું છે મારુ નોમ
કોના રે ભરોસે હવે કોના રે સહારે
મારે જીવવું મારા રોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ...
આલ્યતા મેતો એમને ખુશીયો ના ખજાના
લૂંટી મારી દુનિયા આજે જીવે એ મજાના
જીવતો લાશ બની ફરું હું ચોમારે
જીવ ક્યારે જાય રાહ જોઉં હરસુમારે
નથી જીવવી જિંદગી નથી કરવી બંદગી
નથી જીવવી જિંદગી નથી કરવી બંદગી
હવે કર જટ લઈલો મારા રોમ
ઝૂરી ઝૂરી મરુ નથી પડતો હૈયે હોમ
કોના રે ભરોસે અરે કોના રે સહારે
મારે જીવવું મારા રોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ
જેને માન્યા પોતાના એનેજ આલ્યા ડોમ...
ConversionConversion EmoticonEmoticon