Ghoomariyu Lyrics in Gujarati

 
Singer: Jen's Goyani - Jais 
Music: S.G.R 
New lyrics: Jen's 
 
Ghoomariyu Lyrics in Gujarati
 
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો

એ વર ની માં ને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
એ વર ની માં ને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

એ વહુ ની કાકી ને બોલાવો રે ઘૂમરીયુ રે ઘૂમરીયુ
એ વહુ ની કાકી ને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

વર ની માં ગયી છે દોવા રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વર ની માં ગયી છે દોવા રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
એનો બાપ બેઠો રોવા રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
એનો બાપ બેઠો રોવા રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

વર ની માં ને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વહુ ની કાકી ને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વહુ ની કાકી ને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

કાકી ગયી રે પાડો દોવા રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
કાકી ગયી રે પાડો દોવા રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
પાડા એ માર્યું પાટુ રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ભાગી ગયું એનું ઠાઠુ રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

વર ની માં ને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વહુ ની કાકી ને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

એ વર ની મોજડી ચોરાની વર કે કુના થી ચોરાની
વચ્ચે થી કોઈ બૂમ આવી એની સારી લઈને ભાગી
વર ની મોજડી ચોરાની વર કે કોના થી ચોરાની
વચ્ચે થી કોઈ બૂમ આવી એની સારી લઈને ભાગી

વર ના ખીચા કરો ખાલી આજે વર ની સામત આવી
વર ને પાસે રે બોલાવી સારી એ કોઈ ચાલ ચલાવી
મોજડી તું આપીદે ….ના ના ના ભાઈ ના ના ના
મોજડી તું આપીદે ….નારે ..નારે ..નારે ..ના

વર ની માં ને બોલાવજો
આતો વર ચીકણી માયા રે

વર ની માં ને બોલાવજો ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
આતો વર ચીકણી માયા રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વર ની માં ને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
વહુ ની કાકી ને બોલાવજો ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ

આટા  વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે
આટા  વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે
વરની હાળી વંઠેલી નરીએ થી નાક વાંધો રે
વરની હાળી વંઠેલી નરીએ થી નાક વાંધો રે

અરે નાથ વગરના જયા તયાં ફરતો ભાન વગર નો ધંધો રે
અરે નાથ વગરના જયા તયાં ફરતો ભાન વગર નો ધંધો રે

તારા જેવી છોરી મળે તો જન્મ હવે થી વાંધો રે
તારા જેવી છોરી મળે તો જન્મ હવે થી વાંધો રે

ખિસ્સા માંથી પૈસા કાઢી અહીં થી આઘા ભાગો રે
ખિસ્સા માંથી પૈસા કાઢી અહીં થી આઘા ભાગો રે

પૂછ વગર ની વાંદરી તું તો લટકા કરતી ભાગો રે
પૂછ વગર ની વાંદરી તું તો લટકા કરતી ભાગો રે

જિન્સ પેહરી ને લાગે જાણે લાગે અડ -ધો ગાંડો રે
જિન્સ પેહરી ને લાગે જાણે લાગે અડ -ધો ગાંડો રે

થોડું હાલી ને ગોથા મારે લાગે તું તો બાડી રે
થોડું હાલી ને ગોથા મારે લાગે તું તો બાડી રે

આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે
આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે

વરની હારી વંઠેલી નરીએ થઇ નાક વધોરે
વરની હારી વંઠેલી નરીએ થઇ નાક વધોરે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »