Baby Ne Bournvita Pivdavu - Umesh Barot
Singer : Umesh Barot
Lyrics : Rajan Rayka - Dhaval Motan
Music : Dhaval Kapadia
Label : Raghav Digital
Singer : Umesh Barot
Lyrics : Rajan Rayka - Dhaval Motan
Music : Dhaval Kapadia
Label : Raghav Digital
Baby Ne Bournvita Pivdavu Song Lyrics in Gujarati
ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
બ્લેક કે લેમનની ટી ના લિધી
ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
બ્લેક કે લેમનની ટી ના લિધી
હો રીસાણી છે જાનુ મારી બોલતી નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
રીસાણી છે જાનુ મારી બોલતી નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી
હા બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી
સેન્ડવિચ લાયો પણ ખાતી નથી
આઇસ ક્રીમ લાયો તો કે ભાવતી નથી
હે તમે મૌન બહુ માંગો છો મોનતા નથી
બોલવાની ચમ તમે બધા લિધી
મોન બહુ માંગો છો બોલતા નથી
બોલવાની ચમ તમે બધા લિધી
બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી
હા બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી
હે જાનુ કૈ તે વાત ના તુ છે ટેન્શન મા
ક્યો તે ભાર લાને ફેર છે મન માં
હે આવવામા લેટ હુ થાયો નથી
ભુલીયો તારી ચોકલેટ નથી
આવવામા લેટ હુ થાયો નથી
ભુલીયો તારી ચોકલેટ નથી
બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી
હા બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી
અરે તુજે કહે એ મને મંજુર છે
તોય મરા થી કેમ જાયે દૂર છે
અરે તુજે કહે એ મને મંજુર છે
તોય મરા થી કેમ જાયે દૂર છે
આજ તમરો ચાહેરો હસ્તો નથી
કીધા વાગર બીજો રસ્તો નથી
તમરો ચાહેરો હસ્તો નથી
કીધા વાગર બીજો રસ્તો નથી
બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી
હા બેબી ને બોનવિટા પિવડાવું બેબી મૂડ મા નથી
ConversionConversion EmoticonEmoticon