Tame Khush To Janu Ame Khush Song Lyrics - Jignesh Barot

 
Tame Khush To Janu Ame Khush Lyrics in Gujarati
 
પ્રેમિયો ના નસીબ માં ક્યા મળવાનું હતુ
નક્કી હતું  કે જુદા પદવાનુ હતું
પ્રેમિયો ના નસીબ માં ક્યા મળવાનું હતુ
નક્કી હતું  કે જુદા પડવાનુ  હતું

તારા ગયા પછી થયું મહેસુશ
તારા ગયા પછી થયું મહેસુશ

તેમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
હો તેમે ખુશ તો દેકુ અમે પણ ખુશ

પ્રેમિયો ના નસીબ માં ક્યા મળવાનું હતુ
નક્કી હતું  કે જુદા પડવાનુ હતું

જે દહાડે જુડી થઇ રોજ તને મિસ કરુ
હાથ પર ખોડાવેલા નામ પાર કિસ કરુ

પથ્થર એટલા દેવ જો ને હુ કરુ

ઉઘાડા  પગે  મળવાની માનતા  કરુ
અન્ન પાની લિધા વીના  કરીયા ઉપવાસો

તારા વીના કોણ  આલે દિલ ને દિલાશો
તેમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
હો તેમે ખુશ તો દેકુ અમે પણ ખુશ

પ્રેમિયો ના નસીબ માં ક્યા મળવાનું હતુ
નક્કી હતું  કે જુદા પડવાનુ હતું

તારા બાપા ને જોઈતા વેવઈ હારા ઘર ના
અમે હતો બકા માવતર વાગર ના

સપના જોયા તા હારે  જીવતાર ના
થાઇ ગયા આપડે પ્રેમી પરભાવ ના

તારા વીના જીવવાની આદત પાડી ગઈ
કોક દહાડો  યાદ આવે આંખડી રડી ગઈ

હો તેમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
હો તેમે ખુશ તો દેકુ અમે પણ ખુશ

પ્રેમિયો ના નસીબ માં ક્યા મળવાનું હતુ
નક્કી હતું  કે જુદા પડવાનુ હતું

તારા ગયા પછી થયું મહેસુશ
તારા ગયા પછી થયું મહેસુશ

હો તેમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
હો તેમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
હો તેમે ખુશ તો જાનુ અમે પણ ખુશ 
 

Previous
Next Post »