Nahi Melu Re Song Lyrics in Gujarati - Aishwarya Majmudar

 
Nahi Melu Re Song Lyrics in Gujarati
 
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ...

જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો
જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો
છો ને રુપ તારું હોય ,અલબેલું, અલબેલું
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ...

સામાસામે ફળિયુંને વચમાં ચોક છે
આંગળી ચિંધીને મને નિરખે લોક છે
સામાસામે ફળિયુંને વચમાં ચોક છે.
આંગળી ચિંધીને મને નિરખે લોક છે
છોને વીકળ‌ પર મન તારી ભેરુ ,તારી ભેરુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ...

છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ....

 


Previous
Next Post »