Kyare Malishu - Gaman Santhal
Singer : Gaman Santhal
Lyrics : Mitesh Barot (Samrat)
Music : Ranjit Nadiya
Label : Studio Saraswati Official
Lyrics : Mitesh Barot (Samrat)
Music : Ranjit Nadiya
Label : Studio Saraswati Official
Kyare Malishu Song Lyrics in Gujarati
હો..... ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા મળીશું....
ઓ હો.... ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા મળીશું....
હો રાત - દિવસ તને યાદ કરીશું.....
રાત - દિવસ તને યાદ કરીશું.....
આવતા જનમ મારે પાછા મળીશું....
હો... છુંટી ગયો સાથ તારો,
રહી ગયો હું નોંધારો, શુ હતો વાંક મારો,
કેમ જશે આ જનમારો, છોડી તમે ચાલ્યા ક્યાં ....
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા મળીશું...
હો આવતા જનમ મારે એ વાલી પાછા મળીશું....
હો પ્રેમી પંખીડાની જોડી હતી...
વાતો ઘણી ને રાતો થોડી હતી....
એ દિવસો મિલાનના ને સમણાની રાત...
યાદ ઘણી આવે મને મીઠી મુલાકાત...
હંસોની જોડી તૂટી, મુજથી ખુશિયો રૂઠી,
શુ હતી પ્રીતડી ઝૂઠી
કેમરે દુનિયારે લૂંટી, છોડી તમે ચાલ્યા ક્યાં ....
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા વળીશું....
હો જનમો - જનમ તને પ્રીતડી કરીશું...
જનમો - જનમ તને પ્રીત કરીશું...
આવતા જનમ મારે એ વાલી પાછા વળીશું....
હો.... આવતા જનમ મારે પાછા વળીશું....
હો જાન જોડી માંડવે હું આવ્યો હતો...
ખુશિયોની સોગાત લાવ્યો હતો...
એ પ્રેમની રંગોળી તેતો રંગી હતી...
તુજ પૂજા તુજ મારી તુજ બંદગી હતી...
એ.. તું હતી દિલની રાણી...
છોડી ગઈ પ્રેમ કહાની...
આભમાં જય સંતાણી...
આંખમાં છલક્યા પાણી....
છોડી તમે ચાલ્યા ક્યાં ....
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા વળીશું....
ઓ હો યાદમાં તારી રોજ રડીશું
યાદમાં હવે તારી રોજ રડીશું
આવતા જનમમારે વાલી પાછા મળીશું ....
હો.... આવતા જનમમારે પાછા વળીશું....
આવતા જનમ મારે વાલી પાછા વળીશું....
વાલી આવતા જનમ મારે વાલી પાછા વળીશું....
આવતા જનમ મારે વાલી પાછા વળીશું....
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા મળીશું....
ઓ હો.... ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા મળીશું....
હો રાત - દિવસ તને યાદ કરીશું.....
રાત - દિવસ તને યાદ કરીશું.....
આવતા જનમ મારે પાછા મળીશું....
હો... છુંટી ગયો સાથ તારો,
રહી ગયો હું નોંધારો, શુ હતો વાંક મારો,
કેમ જશે આ જનમારો, છોડી તમે ચાલ્યા ક્યાં ....
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા મળીશું...
હો આવતા જનમ મારે એ વાલી પાછા મળીશું....
હો પ્રેમી પંખીડાની જોડી હતી...
વાતો ઘણી ને રાતો થોડી હતી....
એ દિવસો મિલાનના ને સમણાની રાત...
યાદ ઘણી આવે મને મીઠી મુલાકાત...
હંસોની જોડી તૂટી, મુજથી ખુશિયો રૂઠી,
શુ હતી પ્રીતડી ઝૂઠી
કેમરે દુનિયારે લૂંટી, છોડી તમે ચાલ્યા ક્યાં ....
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા વળીશું....
હો જનમો - જનમ તને પ્રીતડી કરીશું...
જનમો - જનમ તને પ્રીત કરીશું...
આવતા જનમ મારે એ વાલી પાછા વળીશું....
હો.... આવતા જનમ મારે પાછા વળીશું....
હો જાન જોડી માંડવે હું આવ્યો હતો...
ખુશિયોની સોગાત લાવ્યો હતો...
એ પ્રેમની રંગોળી તેતો રંગી હતી...
તુજ પૂજા તુજ મારી તુજ બંદગી હતી...
એ.. તું હતી દિલની રાણી...
છોડી ગઈ પ્રેમ કહાની...
આભમાં જય સંતાણી...
આંખમાં છલક્યા પાણી....
છોડી તમે ચાલ્યા ક્યાં ....
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું...
આવતા જનમ મારે પાછા વળીશું....
ઓ હો યાદમાં તારી રોજ રડીશું
યાદમાં હવે તારી રોજ રડીશું
આવતા જનમમારે વાલી પાછા મળીશું ....
હો.... આવતા જનમમારે પાછા વળીશું....
આવતા જનમ મારે વાલી પાછા વળીશું....
વાલી આવતા જનમ મારે વાલી પાછા વળીશું....
આવતા જનમ મારે વાલી પાછા વળીશું....
ConversionConversion EmoticonEmoticon