Kalja No Katko Song Lyrics - Umesh Barot

 
Kalja No Katko Song Lyrics - Umesh Barot  
Singer : Umesh Barot 
Music : Jitu Prajapati 

Kalja No Katko Song Lyrics in Gujarati 

 

હે   દિલ નો ધબકારો મારા જીવ ની જેમ યાર છે
હે મારા માટે એતો મારવા ત્યાર છે
હે દિલ નો ધબકારો મારા જીવ ની જેમ યાર છે
મારા માટે એતો મારવા ત્યાર છે

હે હાવજ મારા કાળજા નો કટકો
શિંહ તું કાળજા નો કટકો...કટકો...કટકો
હે રાજ રંગીલો યાર છે
એ દિલ નો ધબકારો મારા જીવ ની જેમ યાર છે
મારા માટે એતો મારવા ત્યાર છે

હો બાઈક  બુલેટ લય ભેળા રે ફરતા
હવાર ને હોંજ કદી જુદા ના પડતા
મનના મુજીલા મનફાવે એ  કરતા
શિંહ ના છોરું અમે કોઈ થી ના ડરતા

ટાઇગર તું કાળજા નો કટકો
હાવજ તું કાલેજા નો કટકો...કટકો...કટકો
હે રાજ રંગીલો યાર છે
દિલ નો ધબકારો મારા જીવ ની જેમ યાર છે
મારા માટે એતો મારવા ત્યાર છે

હા ભાઇબંદ મારો હજારો માં એક છે
હચો હથવારો ને હચો લેખ છે
હાઈ હલ્લો વાળા ભાઈબંધો  અનેક છે
મોઢું જોય દાડો ઉગે આવી મારે ટેક છે  
શિંહ મારા  કાળજા નો કટકો
હાવજ તું કલેજા નો કટકો...કટકો...કટકો
હે રાજ રંગીલો યાર છે

દિલ નો ધબકારો મારા જીવ ની જેમ યાર છે
મારા માટે એતો મારવા ત્યાર છે
હાવજ તું કાળજા નો કટકો
શિંહ મારા  કાળજા નો કટકો...કટકો...કટકો
હે રાજ રંગીલો યાર છે
દિલ નો ધબકારો મારા જીવ ની જેમ યાર છે
હે મારા માટે એતો મારવા ત્યાર છે
અરે દિલ નો ધબકારો મારા જીવ ની જેમ યાર છે
હો  રાજ રંગીલો યાર છે
હે રાજ રંગીલો યાર છે
હો  હો રાજ રંગીલો યાર છે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »