Saajna Lyrics in Gujarati | સાજણા લિરિક્સ ગુજરાતીમાં


 Saajna - Savan Bharwad & Manisha Bharwad
Singer : Savan Bharwad & Manisha Bharwad
Music : Sunil Thakor , Lyrics : Satish Dalwadi
Label - Saregama India Limited
 
Saajna Lyrics in Gujarati
| સાજણા લિરિક્સ ગુજરાતીમાં 
 
હે તારી ઊંચી હવેલી ને મોટા છે બંગલા
હે તારી ઊંચી હવેલી ને મોટા છે બંગલા
તારી ઊંચી હવેલીને મોટા છે બંગલા
હું તારે તોલના આવું સાજણા 

સિદનેને બોલો સજાણીયા આવા મેણેલા
સિદનેને બોલો પાતળિયા આવા મેણેલા
તારી હારે લાગ્યા ભવભવના નેણલા 

હો મારા રે રસ્તામાં છે કાંટાળી રે કેડીયુ 
રાજ રાણી તું મહેલોની ઊંચી તારી મેડીયુ 

અરે મારાવાલા તારી હારે કીધા છે જન્મોના વાયદા
તારી હારે કીધા છે જન્મોના વાયદા
મારા માટે તું અણમોલ સાયબા

હે તારી ઊંચી હવેલી ને મોટા છે બંગલા
હું તારે તોલના આવું સાજણા 

હો એક ભવનો સથવારો નઈ જન્મોનો જુગાર છે 
મન નું તું માદળીયું દલડાનો ધબકાર છે 

ના જોવે મેડીયુ કે ના ગમે હવેલીયુ 
દિલમાં તારી પ્રીતના દીવા રામે રચેલી જોડીયૂ 

હો પાટલી થી ખાટલે તું તો રહેવા વાળી 
પાણી માગે ને દૂધ મળે મોટા મેલ વાળી 

હું છું મોરલીને તું મારો સુર સાજણા 
હું છું મોરલીને તું મારો સુર સાજણા 
હું છું મોરલીને તું મારો સુર સાજણા 
સ્વર્ગ થી સવાયા લાગે તારા આંગણા 

હે તારી ઊંચી હવેલી ને મોટા છે બંગલા
તારી ઊંચી હવેલી ને મોટા છે બંગલા
હું તારે તોલના આવું સાજણા 
અરે હું તારે તોલના આવું સાજણા 

હો અંતરમાં અટકેલી આંટી પજવે મને સાજણા 
રુદિયાથી રુદિયા નું સગપણ કેમ જોડું સાજણા 

આ રૂપનો ચાંદલિયો તારા ઓરડામાં ઉગશે 
તારા રે સિવાય બધા ભાઈઓને બાપ છે 

હો જ્યાં સુધી ખોળિયા માં જીવ મારી વાલી 
ભેળા જીવશું ભેળાં મરશું ઓરે મારી રાણી 

હો મારી કાજળ ઘેરી આંખડીઓમાં તારા રે સમણા
આ મારી કાજળ ઘેરી આંખડીઓમાં તારા રે સમણા
આ મારી કાજળ ઘેરી આંખમાં તમારા રે સમણા
પીઠીયું ચોળીને આવું તારા રે ઘરમાં

હો રાધા શ્યામ રે જેવી છે જોડી આપણી
સીતારામ સરીખી  જોડી આપણી 
હું તો કદીયે ની ભીંજાવા દાઉ તારી આંખડી 

હો તું મારા માટે અણમોલ સાયબા
અરે તું મારા માટે અણમોલ સાજણા  
તારી મારી જોડી અણમોલ સાજણા  
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »