Maro Rom Taro Beli Lyrics in Gujarati | મારો રોમ તારો બેલી લિરિક્સ ગુજરાતીમાં

Maro Rom Taro Beli - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jhankar Music
 
Maro Rom Taro Beli Lyrics in Gujarati
| મારો રોમ તારો બેલી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હવે નહિ મળીયે હતી મુલાકાત છેલ્લી...(૩) 
તને ભૂલી નહિ શકીયે રોજ યાદ રે કરીશુ 
તને રોમ ના રખોપા મારો રોમ તારો બેલી  
હો માણસો મેલા જાય ના માયા જાય મેલી...(૨)   
ભલે ભેળા ના રહી પણ દુવા રોજ કરીયે  
તને રોમ ના રખોપા મારો રોમ તારો બેલી  
હો યાદ ના આવતા જાજા અમને 
ગળા ના મારા સોગંદ તમને  
હો હવે નહિ મળીયે હતી મુલાકાત છેલ્લી...(૨)
તને ભૂલી નહિ શકીયે રોજ યાદ રે કરીશુ 
તને રોમ ના રખોપા મારો રોમ તારો બેલી...(૨) 

હો છેટા આપણે એટલા જાણે આભ ને ધરતી  
નદી દરિયા ને મળે પણ તળાવ ને નથી મળતી 
હો ઉગતા સૂરજ આવે ભાગલે તમારા 
અમારું શું અમેતો તૂટતાં તારા 
હો પ્રેમ ના સાક્ષી આંસુ આંખના 
સમણાં લાખના થઇ જ્યાં ખાખના  
હો હવે નહિ મળીયે હતી મુલાકાત છેલ્લી...(૨)
તને ભૂલી નહિ શકીયે રોજ યાદ રે કરીશુ
તને રોમ ના રખોપા મારો રોમ તારો બેલી...(૨) 

હો મળજે મને એકવાર આખરી ચોઘડીયે 
યમ લેવા ઉભા હોય એ છેલ્લી ધડીયે 
હો મોતે ના મરશું અમે કમોતે ના મરશુ 
જોજે તારા રે વિરહ માં વણ મોતે રે મરીશુ 
હો ઓછપ રહી ગઈ હશે કોક મારા લવ માં 
પૂરી કરશું એને આવતા ભવમાં 
હો હવે નહિ મળીયે હતી મુલાકાત છેલ્લી...(૨)
તને ભૂલી નહિ શકીયે રોજ યાદ રે કરીશુ 
તને રોમ ના રખોપા મારો રોમ તારો બેલી....(૩)   
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »