Valamna - Hina Suthar
Singer : Hina Suthar , Music : Sunil Thakor & Vijay Shiholi
Lyrics : RK Thakor , Label : Hina Suthar Official
Singer : Hina Suthar , Music : Sunil Thakor & Vijay Shiholi
Lyrics : RK Thakor , Label : Hina Suthar Official
Valamna Lyrics in Gujarati
| વળામણા લિરિક્સ ગુજરાતીમાં
હો માં વગર ની દીકરી ને આજ હાહરે વળાઈ
બાપ વગર ની લાડકી ને કોના ભરોહે વળાઈ
હો માં વગર ની દીકરી ને આજ હાહરે વળાઈ
બાપ વગર ની લાડકી ને કોના ભરોહે વળાઈ
હો હાહરે એને દુઃખ ના દાડા
યાદ આવે એના બાપ ને દાદા
હો હાહરે એને દુઃખ ના દાડા
યાદ આવે એના બાપ ને દાદા
હો ચમ ભાભી તમે દીકરી ને આમ રસ્તે રે રજળાઈ
હો માં વગર ની દીકરી ને આજ હાહરે વળાઈ
હો સુખ દુખ ની તમે વાતો ના કરતા ભાભી
હાહરે વાળ્યો કાળો કેર
હો ઓઢવા ઓઢણું આપ્યું પેરવા ના જૂતી આપી
આપ્યું તો દુઃખ ભરપૂર
હો ઓખે ધાર્યું એક ચોમાસુ
બાજરી દોણા ચોઈ થી ખાશું
ઓખે ધાર્યું એક ચોમાસુ
બાજરી દોણા ચોઈ થી ખાશું
હો તમે કીધું તુ ભાભી હારા ઘર માં રે વળાવશુ
તમે કીધું તુ ભાભી હારા ઘર માં રે વળાવશુ
હો દાડો જેમ સરકે રાતો લાગે ગોઝારી એને
નથી કોઈનો આધાર
હો સાસુ બોલે કડવુ ને નણંદ દે જાકારો
નથી કોઈ નો આવકારો
હો રાત ના ઘર ની બાર ના આવે
દાડે ભાભી એના ઑહુ છૂપાવે
રાત ના ઘર ની બાર ના આવે
દાડે ભાભી એના ઑહુ છૂપાવે
હો વૃક્ષ વિનાના વેલડા ને કોના સહારે ભરાયો
હો કાળજા કેરા કટકા ને આજ હાહરે વડાયો
હો કાળજા કેરા કટકા ને આજ હાહરે વડાયો
બાપ વગર ની લાડકી ને કોના ભરોહે વળાઈ
હો માં વગર ની દીકરી ને આજ હાહરે વળાઈ
બાપ વગર ની લાડકી ને કોના ભરોહે વળાઈ
હો હાહરે એને દુઃખ ના દાડા
યાદ આવે એના બાપ ને દાદા
હો હાહરે એને દુઃખ ના દાડા
યાદ આવે એના બાપ ને દાદા
હો ચમ ભાભી તમે દીકરી ને આમ રસ્તે રે રજળાઈ
હો માં વગર ની દીકરી ને આજ હાહરે વળાઈ
હો સુખ દુખ ની તમે વાતો ના કરતા ભાભી
હાહરે વાળ્યો કાળો કેર
હો ઓઢવા ઓઢણું આપ્યું પેરવા ના જૂતી આપી
આપ્યું તો દુઃખ ભરપૂર
હો ઓખે ધાર્યું એક ચોમાસુ
બાજરી દોણા ચોઈ થી ખાશું
ઓખે ધાર્યું એક ચોમાસુ
બાજરી દોણા ચોઈ થી ખાશું
હો તમે કીધું તુ ભાભી હારા ઘર માં રે વળાવશુ
તમે કીધું તુ ભાભી હારા ઘર માં રે વળાવશુ
હો દાડો જેમ સરકે રાતો લાગે ગોઝારી એને
નથી કોઈનો આધાર
હો સાસુ બોલે કડવુ ને નણંદ દે જાકારો
નથી કોઈ નો આવકારો
હો રાત ના ઘર ની બાર ના આવે
દાડે ભાભી એના ઑહુ છૂપાવે
રાત ના ઘર ની બાર ના આવે
દાડે ભાભી એના ઑહુ છૂપાવે
હો વૃક્ષ વિનાના વેલડા ને કોના સહારે ભરાયો
હો કાળજા કેરા કટકા ને આજ હાહરે વડાયો
હો કાળજા કેરા કટકા ને આજ હાહરે વડાયો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon