Tari Hare Patang Bani Udavu Chhe - Pankaj Mistry
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music
Tari Hare Patang Bani Udavu Chhe Lyrics in Gujarati
| તારી હારે પતંગ બની ઉડવું છે લિરિક્સ ગુજરાતીમાં
હો તારી મંજુરી જો હોય તો પ્રેમ માં તારા પડવુ છે
હો તારો આસીક બની તારી પાછળ પાછળ મારે ફરવુ છે
હો ચાલ પ્રેમ ની દોર બાધી લઈયે
પતંગ ની જેમ આકાશે જઈયે
તારી હારે મારે પતંગ બની ઉડવુ છે
હો તારી મંજુરી જો હોય તો પ્રેમ માં તારા પડવુ છે
દોરના ઈશારે પતંગ જેમ ઉડે
મારે પણ તારી આંખ ના ઈશારે ઉડવુ
દોરના ઈશારે પતંગ જેમ ઉડે
મારે પણ તારી આંખ ના ઈશારે ઉડવુ
હો આવને આંખો થી પેચ લડાવીયે
પ્રેમ નુ પતંગ દોર વીના ઉડવીયે
નજર ના હટે તારા પર થી એવુ તારુ મુખડુ છે
હો તારી મંજુરી જો હોય તો પ્રેમ માં તારા પડવુ છે
તુ હાથ થામ મારો જોડે જીવ સુ જનમારો
કદી નઈ છોડુ હુ સાથ વાલી તારો
તુ હાથ થામ મારો જોડે જીવ સુ જનમારો
કદી નઈ છોડુ હુ સાથ વાલી તારો
હો ગલફેનડ તુ મારી હુ બીફ તારો
બધી વાત માનીસ તારી ખાલી કરજે ઈશારો
તુ માની જાય તો તારી હારે લગન મારે કરવુ છે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon