Mari Maharani Lyrics in Gujarati | મારી મહારાણી લિરિક્સ ગુજરાતીમાં

Mari Maharani - Vishaldan Bati
Singer : Vishaldan Bati
Lyrics : Vishaldan Bati & Shaktidan Gadhvi
Music : Gaurang Pala , Label : Bharat Bhammar
 
Mari Maharani Lyrics in Gujarati
| મારી મહારાણી લિરિક્સ ગુજરાતીમાં 
 
ગોરી તુતો સજી શણગાર લાગે નમણી 
પાતલડી તુતો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી 
પૂતળી તું પારસની રુદિયાની રાણી 
મનને મારા ગમતી સૌથી મારી મહારાણી

ચાલતી ચટક હરણી જેવી આંખ તારી અણીયાળી 
બોલ મધુરા જે હાલતા બોલો એ વાલી લાગે બોહું વાણી
રુદિયે મારા બહુ ગમો છો એવા તમે રૂપરાણી
 કેડપાતલડી રૂપનો કટકો કાળજામાં કોરાણી
                            મારા કાળજામાં કોરાણી...... 

પાતલડી તુતો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી 
મનને મારા ગમતી સૌથી મારી મહારાણી

કેડે કંદોરો પગમાં ઝાંઝર ચુડલી હાથે સારી
 હાર ગળામાં હીરલે મઢેલ ટીલડી રૂડી તારી 
નમણી નેણે નખરાળી તું રાધા જેવી રૂપાળી
 જિંદગી તારા નામ માથે મારી વાલી જાવું વારી વારી 
                             મારી વાલી જાવું વારી વારી.... 

પાતલડી તુતો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી 
મનને મારા ગમતી સૌથી મારી મહારાણી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »