Laving Keri Lakadiye Lyrics in Gujarati | લવિંગ કેરી લાકડીયે લિરિક્સ ગુજરાતીમાં

Laving Keri Lakadiye - Shital Thakor
Singer :- Shital Thakor
Lyrics :- Atul Ujediya & Traditional
Music :- Sunil Vagheshwari
Label :- Studio Saraswati Official
 
Laving Keri Lakadiye Lyrics in Gujarati
| લવિંગ કેરી લાકડીયે લિરિક્સ ગુજરાતીમાં 
 
લવિંગ કેરી લાકડીયે રામે સીતા ને માર્યાં જો
હો લવિંગ કેરી લાકડીયે રામે સીતા ને માર્યાં જો
એવા ફૂલ કેરા દડુલીયે સીતા એ વેર વાળ્યાં જો
ફૂલ કેરા દડુલીયે સીતા એ વેર વાળ્યાં જો

એ લવિંગ કેરી લાકડીયે રામે સીતા ને માર્યાં જો
હા લવિંગ કેરી લાકડીયે રામે સીતા ને માર્યાં જો

હે રામ તમારા બોલડીએ હુ બળીને ઢગલી થઈશ જો
રામ તમારા બોલડીએ હુ બળીને ઢગલી થઈશ જો
એ તમે થશો જો બળીને ઢગલી
એ તમે થશો જો બળીને ઢગલી હુ ભભૂતિયો થૈસ જો
તમે થાસો જો બદીને ધગલી હુ ભભૂતિયો થઈશ જો

એ લવિંગ કેરી લાકડીયે રામે સીતા ને માર્યાં જો
એ લવિંગ કેરી લાકડીયે રામે સીતા ને માર્યાં જો
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »