Gori - Rakesh Barot
Singer : Rakesh Barot
Lyrics : Ad Bhadramali & Vasu Charmta & Ronak Bhalgam
Music : Arjit Joshi , Label : Jhankar Music
Singer : Rakesh Barot
Lyrics : Ad Bhadramali & Vasu Charmta & Ronak Bhalgam
Music : Arjit Joshi , Label : Jhankar Music
Gori Lyrics in Gujarati
| ગોરી લિરિક્સ ગુજરાતીમાં
તે અદાવો થી તારી મારી હાઈટ બીટ વધારી
તે અદાવો થી તારી મારી હાઈટ બીટ વધારી
આયા નખરા લઇ ભારી કાયા ગામ ના છો ગોરી
તીખી નેણ જોને યારી કાતિલ લટો આ તારી
જોઈ એક વાર હું દલ ગયો હારી
નથડી નો લચકો ને કેડે કંદોરો
નજરો ના લાગે પગે બાંધી નાખ દોરો
નથડી નો લચકો ને કેડે કંદોરો
નજરો ના લાગે પગે બાંધી નાખ દોરો
જોઈ તારા નેણલાં ની હલચલ હૂતો હારી બેઠો દલ
કાચી કાયા કરે ઘાયલ હૂતો હારી બેઠો દલ
હો તમને શું જણાવું મન નથી રહ્યું કાબુ
બીજું કોમ કાજ નથી તમને જોયે જાઉં
આ રૂપલે મોયા નખરે ખોયા
તું તું ને તું તારા જેવા નથી જોયા
લચકો આ કેડ નો ઢલકતો છેડલો
કાયા કામણગારી લાજીજો નેડલો
લચકો આ કેડ નો ઢલકતો છેડલો
કાયા કામણગારી લાજીજો નેદલો
હે તારા હોઠો ની હસી આગળ જાણે છે જોખી
મેતો દુનિયા ની ખુશીયો તારી આંખો માં જોઈ નાખી
હે કાજળ ની કોર નઈ નખરા નવાબી
ગોતી ઘણી તારા દલ ની મળતી નથી ચાવી
ગાલો ની લાલી મને પાગલ બનાવી
મીઠી આ હસીયે નિનાદર ઉડાડી
હો નેણે લજામણી લાગે પદમણી
અલકાતી મલકાતી જોઈ જુવાનડી
નેણે લજામણી લાગે પદમણી
અલકાતી મલકાતી જોઈ જુવાનડી
હે તને જોયા કરુ પલ પલ હૂતો હારી બેઠો દલ
વાલો વાલો લાગે કલરવ હૂતો હારી બેઠો દલ
જોઈ તારા નેણલા ની હલચલ હૂતો વારી બેઠો દલ
કાચી કાયા કરે ઘાયલ હૂતો વારી બેઠો દલ
તે અદાવો થી તારી મારી હાઈટ બીટ વધારી
આયા નખરા લઇ ભારી કાયા ગામ ના છો ગોરી
તીખી નેણ જોને યારી કાતિલ લટો આ તારી
જોઈ એક વાર હું દલ ગયો હારી
નથડી નો લચકો ને કેડે કંદોરો
નજરો ના લાગે પગે બાંધી નાખ દોરો
નથડી નો લચકો ને કેડે કંદોરો
નજરો ના લાગે પગે બાંધી નાખ દોરો
જોઈ તારા નેણલાં ની હલચલ હૂતો હારી બેઠો દલ
કાચી કાયા કરે ઘાયલ હૂતો હારી બેઠો દલ
હો તમને શું જણાવું મન નથી રહ્યું કાબુ
બીજું કોમ કાજ નથી તમને જોયે જાઉં
આ રૂપલે મોયા નખરે ખોયા
તું તું ને તું તારા જેવા નથી જોયા
લચકો આ કેડ નો ઢલકતો છેડલો
કાયા કામણગારી લાજીજો નેડલો
લચકો આ કેડ નો ઢલકતો છેડલો
કાયા કામણગારી લાજીજો નેદલો
હે તારા હોઠો ની હસી આગળ જાણે છે જોખી
મેતો દુનિયા ની ખુશીયો તારી આંખો માં જોઈ નાખી
હે કાજળ ની કોર નઈ નખરા નવાબી
ગોતી ઘણી તારા દલ ની મળતી નથી ચાવી
ગાલો ની લાલી મને પાગલ બનાવી
મીઠી આ હસીયે નિનાદર ઉડાડી
હો નેણે લજામણી લાગે પદમણી
અલકાતી મલકાતી જોઈ જુવાનડી
નેણે લજામણી લાગે પદમણી
અલકાતી મલકાતી જોઈ જુવાનડી
હે તને જોયા કરુ પલ પલ હૂતો હારી બેઠો દલ
વાલો વાલો લાગે કલરવ હૂતો હારી બેઠો દલ
જોઈ તારા નેણલા ની હલચલ હૂતો વારી બેઠો દલ
કાચી કાયા કરે ઘાયલ હૂતો વારી બેઠો દલ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon